ETV Bharat / business

વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક કેવી રીતે સુધારી શકાય, વાંચો આ અહેવાલમાં - business news

હૈદરાબાદ: ભારત આ વર્ષે વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 10 સ્થાન નીચે આવીને 68માં સ્થાને આવી ગયું છે. ભારત આ વર્ષે બ્રિક્સ દેશોમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી અર્થવ્યસ્થાઓમાંથી એક છે.

forum
author img

By

Published : Oct 15, 2019, 9:02 AM IST

બ્રિક્સ દેશોમાં બ્રાઝીલ 71માં જ્યારે ભારત સૌથી નીચા સ્થાને છે. ભારત પોતાના પડોશી દેશ જેવા કે, શ્રીલંકા 84, બાંગ્લાદેશ 105, નેપાલ 108 અને પાકિસ્તાન 110માં સ્થાને છે. ચીન આ વર્ષે પણ 28માં સ્થાને છે.

જેસીઆઈ પ્રાથમિક સુવિધાઓ, સ્વાસ્થ્ય, શિક્ષા, કૌશલ, ઉચ્ચ શિક્ષા અને પ્રશિક્ષણ, વસ્તુ બજાર ક્ષમતા, શ્રમ બજાર કુશલતા, આર્થિક બજાર વિકાસ અને ટેકનોલોજી તત્પરતા જેવા 12 શ્રેણીઓના આધારે તૈયાર કરવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલા ભારત 39માં સ્થાને હતું. પરંતુ, સ્કિલમાં ઘટાડો, ખબર સ્વાસ્થ્યની સ્થિતિ અને ખબર સ્વસ્થ જીવનના કારણે 68માં સ્થાન પર આવી છે.

UPA સરકાર પાંચ વર્ષ પહેલા બજારના નિખાલસતાના નિયમોના કારણે ભારતના 71માં સ્થાને હતું. જે બાદ પરિયોજનાઓ આર્થિક સુધારોના ભાગ્યને પ્રભાવિત કરનાર હતી.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ઓક્ટોબર 2018માં અનુમાન લગાવ્યું હતું કે, 7.3થી 7.4ની વિકાસ દર મેળવી શકે છે. એક વર્ષ બાદ IMFએ અનુમાન લગાવ્યું હતું કે, મંદીથી ઝઝુમી રહેલા ભારત સહિત 90 દેશોની GDPને ઝટકો લાગી શકે છે.

ગત વર્ષે ફોબ્સના સર્વેક્ષણમાં આગ્રહ કરવામાં આવ્યો હતો કે, પરિવહન, વિજળી અને વિનિર્માણ ક્ષેત્રના પડકારોને યુદ્ધ સત્ર સમાધાન કરી લેવું જોઈએ, શિક્ષા, કૌશલ અને માનવ સંસાધનોના સારા પ્રભાવી દિશા નિર્દેશોની રચના વૈશ્વિક પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ઉચ્ચ રેન્કિંગ માટે માર્ગ મોકળો થશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/chhattisgarh/business/economy/how-do-we-fare-in-competitiveness-index/na20191015070139123

आखिर हम कैसे सुधार सकते हैं अपना वैश्विक प्रतिस्पर्धा सूचकांक?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.