ETV Bharat / business

ભારત રાજ્યોની મદદથી વિકાસની નવી ઉંચાઈએ પહોંચશે - Insolvency and Bankruptcy Code 2016

હૈદરાબાદ: વિશ્વ બેંકની ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની 2019-20ની લિસ્ટમાં ભારત 63માં સ્થાને આવી ગયું છે. ભારતને રેન્કિંગમાં 11 સ્થાનનો ફાયદો થયો છે. 2018-19ની લિસ્ટમાં ભારત 77મી રેન્કમાં હતું.

bus
author img

By

Published : Oct 30, 2019, 9:55 PM IST

વ્પાપાર રેન્કિંગ કરવાના ઘણા સંકેત પર આધારિત છે. વ્યવસાય શરૂ કરવી, નિર્માણ પરમિટનું સમાધાન કરવું, વિજળી મળવી. સંપત્તિની નોંધણી કરવી, દેવું માફ કરવું, લઘુમતી રોકણકારોની રક્ષા કરવી, ટેક્સની ચૂકવણી કરી, સરહદ પાર વ્યાપાર કરવો અને દેવાળુંનો સમાધાન કરવું.

આ પણ વાંચો...વિશ્વ બચત દિવસ: પુરુષોની સરખામણીએ મહિલાઓ બચત કરવામાં વધારે સર્તક

આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં અછતના વચ્ચે આવ્યો આ રિપોર્ટ

ભારતની ઉપલ્બધિ ટોચ રેન્કિંગ વાળા દેશો માટે અતુલનીય છે. સંશોધિત નાદારી, નાદારી અને દેવાળું કોડ (Insolvency and Bankruptcy Code) 2016 અને મેક ઈન ઈન્ડિયાની પહેલા દેશને નવી ઉંચાઈ પર પહોચાડવામાં મદદ કરી છે. ભારત માટે આ લિસ્ટમાં સ્થાન સુધરવું એક તક છે. આ યાદી એવા સમયે આવી છે. જ્યારે ભારતીય રિઝર્વ બેંક, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળને દેશની આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં અછત છે.

ભારત વર્ષ 2006માં 116માં સ્થાન પર હતું

UPA અને NDAના સમયમાં અર્થવ્યસ્વથાના સંચાલનમાં એક મોટું અંતર છે. જ્યાં UPA સરકાર લાયસન્સ રાજને સમાપ્ત કરીને આર્થીક સુધારા લાવવાની જરૂર હતી. વર્ષ 2006માં ભારત વ્યાપાર રેન્કિંગમાં 116માં સ્થાન પર હતું. આગામી 8 વર્ષમાં દેશ 26 સ્થાન નીચે આવીને 2014માં 142માં સ્થાન પર ધકેલાયું છે.

આ પણ વાંચો...નોટબંધી બાદ હવે સોનાનો વારો, ઘરમાં કેટલું છે, તેની આપવી પડશે જાણકારી

મોદી સરકારમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં 79 રેન્કનો સુધારો થયો

NDAના સત્તામાં આવ્યા બાદ 5 વર્ષની અંદર ભારતે 79 રેન્કની છલાંગ લગાવી. NDA સરકારે ઘણા બિલ પસાર કર્યા જે છેલ્લા 15 વર્ષની પેન્ડિંગ હતાં. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જવાબદારી સમજતા તેમણે વિદેશ રોકાણકારોને આકર્ષિત કરવા માટે ઘણા સુધારાઓ પર ભાર આપ્યો અને ગુડ્સ એન્ડ સર્વિસસ ટેક્સ (GST)ને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો. ટેક્સની ચૂંકવણી સરળ રીતે બનાવવામાં ભારત 115માં સ્થાને છે. ભારતે છેલ્લા 3 વર્ષની અંદર વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મકતા સૂંચકાંકના 30 રેન્કના અંદર આવી ગયો છે.

ન્યૂઝીલેન્ડમાં ફક્ત 12માં ક્લાક શરૂ કરી શકો છો બિઝનેસ

ન્યૂઝીલેન્ડમાં વ્યવસાય શરુ કરવા માટે અડધો દિવસ લાગે છે અને સંપત્તિના નોંધણીમાં કેટલાક ક્લાકોનો સમય લાગે છે. સિંગાપુરમાં નિકાસ પરમિટ પ્રાપ્ત કરવામાં 10 ક્લાકનો સમય લાગે છે. આપણા દેશમાં નિર્માણ પરમિટ મેળવવામાં 106 દિવસ લાગે છે. સંપત્તિની નોંધણી માટે 58 દિવસ અને નવી વિજળી કનેકશન મેળવવા માટે 53 લાગે છે. સેશન્સ કોર્ટમાં વાણિજ્યિક મામલાઓના સમાધાન માટે 1,445 દિવસ સુધી રાહ જોવી પડે છે. આ સત્ય છે કે, ભ્રષ્ટાચાર બધા સ્તરો પર છે. જે વિકાસ માટે અવરોધ છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે સપ્લાઈ ચેન ભારતમાં વિકાસની મોટો અવરોધ છે.

ભારત ચૌથી ઔધોગિક ક્રાંતિનો ચહેરો બની શકે છે

કેન્દ્ર સરકાર ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ માટે સમગ્ર રીતે જવાબદાર નથી. આ સતત ભ્રષ્ટાચારના કારણે વ્યક્તિગત રાજ્ય અલગ થઇ જાય છે. નાગરિકો મોટા પ્રમાણે પ્રભાવિત થશે. દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી છે. તેમાંથી પ્રત્યેક એક પ્રભાવી માનવ સંસાધનમાં બદલી જાય છે. વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા સરળ હોય છે. ભારત ચોથી ઔઘોગિક ક્રાંતિનો ચહેરો બની શકે છે. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાની જવાબદારીઓના પ્રતિ સાચા રહે તો રાષ્ટ્રનું આર્થિક વિકાસ સંભવ છે.

Intro:Body:

राज्यों की सहायता से विकास की नई ऊंचाइयां छुएगा भारत

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.