ETV Bharat / business

અમેરિકાએ એચ-1બી વીઝાધારક અને ગ્રીનકાર્ડના અરજદારને આપી રાહત - એચ-1બી

અમેરિકી સરકારે નાગરિકતા અને જરૂરી સેવાઓને લઇ શુક્રવારે કહ્યું કે, અલગ-અલગ બાહેંધરીના જવાબ આપવા માટે 60 દિવસની છુટ આપવામાં આવી છે.

એચ-1બી વીઝાધારક અને ગ્રીનકાર્ડના અરજદારને આપી રાહત

author img

By

Published : May 2, 2020, 2:16 PM IST

વોશિંગ્ટન : અમેરિકી સરકારે એચ-1બી વીઝાધારકો અને ગ્રીનકાર્ડની અરજી કરનારને દસ્તાવેજ જમા કરાવવા 60 દિવસનો સમયગાળો આપ્યો છે. આ છૂટ ચાલી રહેલી મહામારીને પગલે આપવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. આ તકે અલગ અલગ દસ્તાવેજોને જમા કરાવવા માટે નોટીસ પણ પાઠવવામાં આવી છે.

અમેરિકી સરકારે નાગરિકતા અને જરૂરી સેવાઓને લઇ શુક્રવારે કહ્યું કે, અલગ-અલગ બાહેંધરીનો જવાબ આપવા માટે 60 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે.

આ તકે સરકારે વધુમાં કહ્યું કે, નોટીસ અથવા આદેશનો જવાબ આપવા આપેલા સમયગાળા બાદ 60 દિવસમાં જવાબ નહી મળે તો તેના પર વિચાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.