ETV Bharat / business

બેન્કોનું વિલીનીકરણ થવાથી ખાતાધારકોને ફાયદો: મેનેજર

ગાંધીનગરઃ ભારતની ત્રણ બેન્કો બેંક ઓફ બરોડા, વિજ્યા બેન્ક અને દેના બેન્ક 1 એપ્રિલથી મર્જ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં 15 લાખ કરોડથી પણ વધારે બિઝનેસ સાથે 9500થી વધુ શાખાઓ ધરાવે છે. જ્યારે 13,400થી વધારે એટીએમ, 85 હજારથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. બેંકોના વિલીનીકરણ બાબતે BOBના મેનેજરે કહ્યું હતું કે, બેંકોના વિલીનીકરણથી ખાતાધારકોને ફાયદો થશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 11:10 PM IST

BOB બેંકના જનરલ મેનેજર દક્ષા શાહે કહ્યું હતું કે, બેન્કોનું વિલીનીકરણ થવાથી તમામ સુવિધા ચાલુ જ રહેશે. સમયાંતરે બેંકનું નામ બદલાશે ખાતાધારકોને એકાઉન્ટ નંબર પણ હાલમાં જુનો ચાલુ રહેશે. જે આગામી સમયમાં રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ ફેરફાર કરવામાં આવશે. જેના પરિણામે ખાતાધારકોને ફાયદો થશે. દેના અને વિજ્યા બેંકના જે ખાતાધારકો છે તેમના માટેની સ્કીમ તૈયાર કરી દેવામાં આવી છે.જેનો આજથી જ અમલ થઇ જશે. આ બંને બેંકમાથી ખાતાધારકોએ કોઈ લોન લીધેલી હશે, તે પણ તે જ પ્રમાણે ચાલુ રહેશે.

બેન્કોનું વિલીનીકરણ

ગાંધીનગર જિલ્લામાં દેના બેંકની 27 બ્રાન્ચ વિજ્યા બેન્કની 2બ્રાંચ અને બેંક ઓફ બરોડાની 19 બ્રાન્ચ છે. હવે વિજયા બેન્ક અને દેના બેન્કના ખાતા ધારકો બેંક.ઓફ.બરોડામાં સામેલ થઈ જશે. ગાંધીનગર ઝોનમાં આવતા જિલ્લામાં સાબરકાંઠામાં ત્રણેય બેંકની કુલ 133 બ્રાન્ચ છે. જેમા બેંકની 88 અને વિજયા બેન્કની ચાર બ્રાન્ચ છે.

આ અંગે વાત કરતાબેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર દક્ષા શાહે કહ્યું કે, જે ખાતા ધારકો વિજ્યા બેન્ક અને દેના બેંકના ખાતાધારકોને વધુ સારી સુવિધાઓ મળશે. તેમની લોનનો બેન્ક રેટમા પણ ઘટાડો થશે. બેંક ઓફ બરોડા સહિતની બેંકોનું મર્જ થવાથી બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની ગઈ છે. કર્મચારીઓ અને ખાતાધારકોને બેંકનું વિલીનીકરણ થવાથી કોઈ જ નુકસાન થશે નહીં, પરંતુ ફાયદો થશે.

Intro:હેડિંગ) બેન્કો નું વિલીનીકરણ થવાથી ખાતાધારકોને ફાયદો થશે : મેનેજર

ગાંધીનગર,

ભારતની ત્રણ બેન્કો બેંક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્ક આજે ૧લી એપ્રિલથી મર્જ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં 15 લાખ કરોડથી વધારે બિઝનેસ સાથે 9500થી વધુ શાખાઓ ધરાવે છે. જ્યારે 13,400થી વધારે એટીએમ 85 હજારથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ગાંધીનગર દિવાળી બેંકના જનરલ મેનેજર દક્ષા શાહે કહ્યું કે, બેન્કોનું વિલીનીકરણ થવાથી તમામ સુવિધા ચાલુ જ રહે છે સમયાંતરે બેંકનું નામ બદલાશે ખાતાધારકોને એકાઉન્ટ નંબર પણ હાલમાં જુનો ચાલુ રહેશે. જે આગામી સમયમાં રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ ફેરફાર કરવામાં આવશે. પરિણામે ખાતાધારકોને ફાયદો થશે.

Body:દેના અને વિજયા બેંકના જે ખાતાધારકો છે તેમના માટેની સ્કીમ તૈયાર કરી દેવામાં આવી છે, જેનો આજથી જ અમલ થઇ જશે. આ બંને બેંકમાથી ખાતાધારકોએ કોઈ લોન લીધેલી હશે, તે પણ તે જ પ્રમાણે ચાલુ રહેશે. ગાંધીનગર જિલ્લામાં દેના બેંકની 27 બ્રાન્ચ વિજયા બેન્કની બે બ્રાંચ અને બેંક ઓફ બરોડાની 19 બ્રાન્ચ છે હવે વિજયા બેન્ક અને દેના બેન્ક ના ખાતા ધારકો બેંક.ઓફ.બરોડામાં સામેલ થઈ જશે. ગાંધીનગર ઝોનમાં આવતા જિલ્લામાં સાબરકાંઠામાં ત્રણેય બેંકની કુલ 133 બ્રાન્ચ છે. જેમા બેંકની 88 અને વિજયા બેન્કની ચાર બ્રાન્ચ છે.

Conclusion:બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર દક્ષા શાહે કહ્યું કે, જે ખાતા ધારકો વિજયા બેન્ક અને દેના બેંકના ખાતાધારકોને વધુ સારી સુવિધાઓ મળશે. તેમની લોનનો બેન્ક રેટમા પણ ઘટાડો થશે. બેંક.ઓફ.બરોડા સહિતની બેંકોનું મર્જ થવાથી બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની ગઈ છે. કર્મચારીઓ અને ખાતાધારકોને બેંક નું વિલીનીકરણ થવાથી કોઈ જ નુકસાન થશે નહીં પરંતુ ફાયદો થશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.