ETV Bharat / business

Airtel payments bank: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરટેલ પેમેન્ટ્સ બેન્કે એક અબજથી વધુ વ્યવહારો કર્યા

પેમેન્ટ બેંક તરીકે, એરટેલ પેમેન્ટ્સ બેંકે(Airtel payments bank) 2021-22ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એક અબજ વ્યવહારો પાર કર્યા.

Airtel payments bank: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરટેલ પેમેન્ટ્સ બેન્કે એક અબજથી વધુ વ્યવહારો કર્યા
Airtel payments bank: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરટેલ પેમેન્ટ્સ બેન્કે એક અબજથી વધુ વ્યવહારો કર્યા
author img

By

Published : Dec 27, 2021, 1:46 PM IST

નવી દિલ્હી: એરટેલ પેમેન્ટ્સ બેંક, એક પેમેન્ટ બેંક (Airtel payments bank)તરીકે, 2021-22 ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એક અબજ ટ્રાન્ઝેક્શનનો માઈલસ્ટોન પાર કરી ગયો.

એરટેલ પેમેન્ટ્સ બેંકના વ્યવહારોમાં વધારો

સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રાહકોમાં ડિજિટલ પેમેન્ટને (Digital payments are a high priority among consumers )આપવામાં આવતી ઉચ્ચ પ્રાથમિકતાના કારણે એરટેલ પેમેન્ટ્સ બેંકના (Airtel payments bank)વ્યવહારોમાં પણ વધારો થયો છે. કંપનીએ ત્રિમાસિક ગાળામાં એક અબજ ટ્રાન્ઝેક્શનનો માઈલસ્ટોન પાર કર્યો છે.

ટ્રાન્ઝેક્શનમાં 61 ટકાનો વધારો

આ બેંકના 'ડિજિટલ ફર્સ્ટ' મોડલ અને 5,00,000 થી વધુ બેંકિંગ પોઈન્ટના વિતરણ દ્વારા વૃદ્ધિનું પરિણામ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દરેક ત્રિમાસિક ગાળામાં ટ્રાન્ઝેક્શનમાં 61 ટકાનો વધારો થયો છે.

બેંકના ડિજિટલ બેંકિંગ સોલ્યુશન

બેંક, તેના ડિજિટલ બેંકિંગ સોલ્યુશન હેઠળ, ગ્રાહકોને વીડિયો KYC દ્વારા (Video KYC to customers )પાંચ મિનિટની અંદર બેંક ખાતું ખોલવાની મંજૂરી આપે છે. આ પેમેન્ટ બેંકના દેશભરમાં 115 કરોડથી વધુ ગ્રાહકો છે.

આ પણ વાંચોઃ Senior Citizen Savings Scheme: વૃદ્ધાવસ્થામાં મદદ અને રક્ષણ આપે તેવી બચત યોજના વિશે જાણો

આ પણ વાંચોઃ Stock Market India: પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 422 પોઈન્ટ તૂટ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.