ETV Bharat / business

ભારતમાં 20 ઑગસ્ટે Samsung લૉન્ચ થશે Galaxy Note 10 - Samsung Galaxy Note

નવી દિલ્હી: અમેરિકામાં બુધવારે Samsung એ પોતાના બે Galaxy Note સ્માર્ટફોન લૉન્ચ કર્યા બાદ કંપની હવે ભારતમાં 20 ઓગસ્ટે આ સ્માર્ટફોન લોન્ચ કરશે.  જ્યારે ભારતમાં આ હેન્ડસેટનું વેચાણ 22 અથવા 23 ઑગસ્ટથી શરૂ થશે.

file photo
author img

By

Published : Aug 8, 2019, 10:28 AM IST

Galaxy Note 10 plusમાં 6.8 ઇંચની સ્ક્રીન જ્યારે Note 10 માં 6.3 ઇંચની સ્ક્રીન છે. Galaxy Note 10 8/256 GB વેરિઅન્ટમાં , જ્યારે Note 10 Plus 12 / 512 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે.

Galaxy Note 10 plus 5G સુવિધાથી સજ્જ હશે. જેમાં 4300 mah ની બેટરી છે અને તેમાં સુપરફાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જ્યારે Note 10 માં 3500 mah ની બેટરી છે.

હેન્ડસેટના ફીચર

  • જાઇનોસ 9825 ચિપસેટ
  • ક્લૉલકૉમ સ્નૈલડ્રેગર 855/855 plus
  • 6.3 ઇંચ સ્ક્રીન
  • 8/256 GB RAM/ઇન્ટરનલ સ્ટોરેજ
  • 3500 mah બેટરી

Intro:Body:

Samsung Galaxy Note will launch on 20 august in INDIA

ભારતમાં 20 ઑગસ્ટે Samsung લૉન્ચ થશે Galaxy Note 10 

નવી દિલ્હી: અમેરિકામાં બુધવારે Samsung એ પોતાના બે Galaxy Note સ્માર્ટફોન લૉન્ચ કર્યા બાદ કંપની હવે ભારતમાં 20 ઓગસ્ટે આ સ્માર્ટફોન લોન્ચ કરશે.  જ્યારે ભારતમાં આ હેન્ડસેટનું વેચાણ 22 અથવા 23 ઑગસ્ટથી શરૂ થશે.

Galaxy Note 10 plusમાં 6.8 ઇંચની સ્ક્રીન જ્યારે Note 10 માં 6.3 ઇંચની સ્ક્રીન છે. Galaxy Note 10  8/256 GB વેરિઅન્ટમાં , જ્યારે Note 10 Plus 12 / 512 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે.

Galaxy Note 10 plus 5G સુવિધાથી સજ્જ હશે. જેમાં 4300 mah ની બેટરી છે અને તેમાં સુપરફાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જ્યારે Note 10 માં 3500  mah ની બેટરી છે. 

હેન્ડસેટના ફીચર

જાઇનોસ 9825 ચિપસેટ

ક્લૉલકૉમ સ્નૈલડ્રેગર 855/855 plus

6.3 ઇંચ સ્ક્રીન

8/256 GB RAM/ઇન્ટરનલ સ્ટોરેજ

3500 mah બેટરી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.