ETV Bharat / business

samsung એ Galaxy A50s અને A30s મોબાઇલ કર્યા લોન્ચ - Galaxy A30s

નવી દિલ્હી: દક્ષિણ કોરિયન ટેકનોલોજીની વિશાળ કંપની Samsung એ બુધવારે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન - Galaxy A50s અને A30s ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે લૉન્ચ કર્યા છે. આ નવા સ્માર્ટફોન Galaxy A50 અને Galaxy A30નું અપગ્રેડ વર્ઝન છે, જે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયા હતાં.

samsung
author img

By

Published : Sep 12, 2019, 2:40 PM IST

Updated : Sep 13, 2019, 7:57 AM IST

સેમસંગ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મોબાઈલ બિઝનેસના હેડ રંજીવજીતસિંહે જણાવ્યું હતું કે, "અમારા શ્રેષ્ઠ Galaxy A50s અને A30s મોબાઇલ યુવાનો અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ ફૉન પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ છે, જેમાં નાઇટ મોડ, સુપર સ્ટેડી વીડિઓ અને samsung payનો સમાવેશ થાય છે."

Galaxy A50s

  • આ ફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે
  • કિંમત - 6GB રેમ અને 128 GB સ્ટોરેજની 24,999 રુપિયા
  • કિંમત - 4GB રેમ અને 128 GB સ્ટોરેજની 22,999 રુપિયા
  • ડિસ્પ્લે - 6.40 ઇંચ (1080x2340 પિક્સેલ, HD+ ઇન્ફિનિટી -યૂ સુપર એમોલેડ )
  • પ્રોસેસર- સેમસંગ એક્સિનોલ 9611
  • કેમેરા- ટ્રિપલ રિયર કેમેરા, 48 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, 5 મેગાપિક્સેલનો ડેપ્થ વાઇડ સેન્સર જ્યારે 32 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા
  • બેટરી- 4000 mah, 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

Galaxy A30s

  • આ ફોન એક જ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે
  • કિંમત - 4GB રેમ અને 64 GB સ્ટોરેજની 6,999 રુપિયા
  • ડિસ્પ્લે - 6.40 ઇંચ (720x1560 પિક્સેલ, HD+ ઇન્ફિનિટી -યૂ સુપર એમોલેડ )
  • પ્રોસેસર - સેમસંગ એક્સિનોલ 7904
  • કેમેરા - ટ્રિપલ રિયર કેમેરા, 25 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, 5 મેગાપિક્સેલનો ડેપ્થ વાઇડ સેન્સર જ્યારે 16 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા
  • બેટરી - 4000 mah, 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

Intro:Body:

samsung એ Galaxy A50s અને A30s કર્યા લૉન્ચ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયન ટેકનોલોજીની વિશાળ કંપની samsung એ બુધવારે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન - Galaxy A50s અને A30s ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે લૉન્ચ કર્યા છે. આ નવા સ્માર્ટફોન Galaxy A50 અને Galaxy A30 નું અપગ્રેડ વર્ઝન છે, જે આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ થયા હતા.

સેમસંગ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મોબાઈલ બિઝનેસના હેડ રંજીવજીતસિંહે જણાવ્યું હતું કે, "અમારા શ્રેષ્ઠ Galaxy A50s અને A30s યુવાનો અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ ફૉન પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ છે, જેમાં નાઇટ મોડ, સુપર સ્ટેડી વીડિઓ અને samsung pay નો સમાવેશ થાય છે."

Galaxy A50s

આ ફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે

 કિંમત - 6GB રેમ અને 128 GB સ્ટોરેજની 24,999 રુપિયા

કિંમત - 4GB રેમ અને 128 GB સ્ટોરેજની 22,999 રુપિયા

ડિસ્પ્લે- 6.40 ઇંચ (1080x2340 પિક્સેલ, HD+ ઇન્ફિનિટી -યૂ સુપર એમોલેડ )

પ્રોસેસર- સેમસંગ એક્સિનોલ 9611

કેમેરા- ટ્રિપલ રિયર કેમેરા, 48 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, 5 મેગાપિક્સેલનો ડેપ્થ વાઇડ સેન્સર જ્યારે 32 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા

બેટરી- 4000 mah, 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

Galaxy A30s

આ ફોન એક જ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે

કિંમત - 4GB રેમ અને 64 GB સ્ટોરેજની 6,999 રુપિયા

ડિસ્પ્લે- 6.40 ઇંચ (720x1560 પિક્સેલ, HD+ ઇન્ફિનિટી -યૂ સુપર એમોલેડ )

પ્રોસેસર- સેમસંગ એક્સિનોલ 7904

કેમેરા- ટ્રિપલ રિયર કેમેરા, 25 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર, 5 મેગાપિક્સેલનો ડેપ્થ વાઇડ સેન્સર જ્યારે 16 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા

બેટરી- 4000 mah, 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

Conclusion:
Last Updated : Sep 13, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.