ETV Bharat / business

DHFL માટે રિઝર્વ બેંકે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિની કરી રચના - DHFL હોમ લોન બેન્ક ન્યુઝ

મુંબઇ: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ શુક્રવારે મુશ્કેલીમાં મુકાયેલી હોમ લોન કંપની ડીએચએફએલના કેસને ઔપચારિક નાદારીની કાર્યવાહી માટે મોકલતા પહેલા ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ DHFL ના સંચાલકોને સલાહ આપવાનું કામ કરશે.

dhfl
author img

By

Published : Nov 25, 2019, 8:53 AM IST

આઇડીએફસી ફર્સ્ટ બેંકના બિન-કાર્યકારી ચેરમેન રાજીવ લાલ, આઇસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યુરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ એન એસ કન્નન અને એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્ડિયા (એએમએફઆઈ) ના ચીફ એક્ઝિક્યુટિવ એન એસ વેંકટેશને સમિતિના સભ્યો છે.

આર.સુબ્રમણ્યકુમારને બનાવવામાં આવ્યા હતા પ્રશાસક

આ અગાઉ, સેન્ટ્રલ બેન્કે DHFL ના બોર્ડનું વિસર્જન કરીને તેને એડમિનિસ્ટ્રેટર હેઠળ રખાઇ હતી. ડીએચએફએલ કામના સંચાલનમાં ખામી અને ગંભીર આર્થિક સંકટથી ઘેરાઇ રહી છે. એડ્મિનિસ્ટ્રેટર તરીકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (આઈઓબી) ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર આર સુબ્રમણ્યકુમારની નિમણૂક કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.