ETV Bharat / business

બેન્ક કર્મચારીઓની સંગઠનોની બે દિવસીય હડતાલની કામગીરી પર પડી શકે છે આંશિક અસર: SBI - બે દિવસીય બેન્કની હડતાલ

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ થનારી દેશવ્યાપી હડતાલ થવાની છે જેને લઇને ભારતીય સ્ટેટ બેન્કે જણાવ્યું હતું કે બે દિવસીય દેશવ્યાપી હડતાલની અસર તેના કામકાજ પર પડી શકે છે.

SBI
SBI
author img

By

Published : Jan 24, 2020, 11:50 PM IST

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્ક (SBI) એ શુક્રવારે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીથી શરૂ થનારી બે દિવસીય દેશવ્યાપી હડતાલની અસર તેના કામકાજ પર પડી શકે છે.

બેન્કે BSEને જણાવ્યું કે તેમણે તમામ ઑફિસ અને બ્રાન્ચનું કામકાજ સામાન્ય રહે તે માટે તમામ સંભવિત ઉપાયો કર્યા છે.

બેન્કે જણાવ્યું હતું કે, તમામ ઑફિસ અને બ્રાન્ચનું કામકાજ સામાન્ય રહે તે માટે તમામ સંભવિત ઉપાયો કર્યા છે તેમ છતા પણ આગામી હડતાલના પગલે બેન્કના કામકાજ પર અસર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બેન્ક કર્મચારી સંગઠનોએ પગાર સુધારા અંગે નિષ્ફળ વાટાઘાટોને કારણે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું આહ્વાન કર્યું છે.

ZCZC
PRI ECO ESPL
.NEWDELHI DCM11
BIZ-SBI-STRIKE (R)
Operations may be impacted due to bank unions' two-day strike: SBI
(Eds: Adding a word in the intro)
         New Delhi, Jan 24 (PTI) The country's largest lender SBI on Friday said its operations may be impacted to some extent due to the proposed two-day nationwide strike beginning January 31.
          The bank has however made all arrangements to ensure normal functioning in its branches and offices, the State Bank of India (SBI) said in a filing to the BSE.
          "While Bank has made all arrangements to ensure normal functioning in its branches and offices, it is likely that work in our Bank may be impacted to some extent by the strike," the filing said.
         Bank unions have called for a two-day nationwide strike on January 31 and February 1 after talks over wage revision failed to make headway with the Indian Banks' Association (IBA).
         "We have been advised by IBA that United Forum of Bank Unions (UFBU) which constitutes 9 major unions...has given a call for an all India strike by Bank employees on 31st January and 1st February, 2020," the filing said.
          The UFBU constitutes All India Bank Employees' Association, All India Bank Officers' Confederation, National Confederation of Bank Employees, All India Bank Officers' Association, Bank Employees Federation of India, Indian National Bank Employees Federation, Indian National Bank Officers' Congress, National Organisation Of Bank Workers and National Organisation of Bank Officers. PTI SID SID
ANU
DRR
01241303
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.