ETV Bharat / business

OLAએ બેંગલુરૂમાં હોસ્પિટલ જવા માટે 'OLA ઈમરજન્સી' સેવા શરૂ કરી - કર્ણાટક આરોગ્ય મંત્રાલય

OLAએ એક નિવેદનમાં કહ્યું કે, OLA ઈમરજન્સી આજે બેંગલુરૂમાં ઉપલબ્ધ છે. જે કારના એક નેટવર્ક સાથે માસ્ક અને સેનિટાઈઝર સાથે સજ્જ છે અને ખાસ કરીને તાલીમબદ્ધ ડ્રાઈવરો દ્વારા ચલાવવામાં આવશે.

ETV BHARAT
OLAએ બેંગલુરૂમાં હોસ્પિટલ જવા માટે 'OLA ઈમરજન્સી' સેવા શરૂ કરી
author img

By

Published : Apr 8, 2020, 12:56 PM IST

બેંગલુરૂઃ રાઈડ-કંપની પ્લેટફોર્મ OLAએ મંગળવારે બેંગલુરૂના 200થી વઘુ હોસ્પિટલમાં કોવિડ-19 વિનાના દર્દીઓ માટે સેવા શરૂ કરી છે. આ સેવા કર્ણાટક આરોગ્ય મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે. કંપની ટૂંક સમયમાં જ અન્ય મોટા શહેરોમાં પણ આ સેવા શરૂ કરવાની છે.

OLAએ એક નિવેદનમાં કહ્યું તે, OLA ઈમરજન્સી આજે બેંગલુરૂમાં ઉપલબ્ધ છે. જે કારના એક નેટવર્ક સાથે માસ્ક અને સેનિટાઈઝર સાથે સજ્જ છે અને ખાસ કરીને તાલીમબદ્ધ ડ્રાઈવરો દ્વારા ચલાવવામાં આવશે.

OLA ઇમજન્સી કેબ બુક કરવા માટે વપરાશકર્તાઓ તેમની OLA એપ્લિકેશન પર હોસ્પિટલો માટેનું ઓપ્શન પસંદ કરી શકે છે અને શહેરમાં ઉપલબ્ધ હોસ્પિટલોની યાદી પસંદ કરી શકે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, OLAએ સેવા આપવા માટે પોતાની એપમાં 200થી વધુ હોસ્પિટલની પસંદગી કરી છે અને આ કેબનો ઉપયોગ માત્ર જરૂરી આરોગ્ય તપાસ માટે જ કરવામાં આવશે. આ સેવા હાલ બેંગલુરૂમાં ઉપલબ્ધ થશે અને ટૂંક સમયમાં અન્ય મુખ્ય શહેરોમાં લોન્ચ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.