ETV Bharat / business

હ્યુન્ડાઇએ વાહન લોન માટે એચડીએફસી બેન્ક સાથે કરી ભાગીદારી - હ્યુન્ડાઇનું એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી

કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોર્પોરેટ પ્લાનિંગ) ડબલ્યુ. એસ. ઓહ એ જણાવ્યું કે એચડીએફસી બેન્ક સાથેની અમારી ભાગીદારી ગ્રાહકો તરફથી ગમે ત્યાંથી ઑનલાઇન ખરીદીના અનુભવમાં એક નવો અનુભવ આપશે.

Hyundai
Hyundai
author img

By

Published : Jun 19, 2020, 11:03 PM IST

નવી દિલ્હી: હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે વાહનો માટે લોન આપવા માટે એચડીએફસી બેંક સાથે જોડાણ કર્યું છે. જેના માધ્યમથી કંપનીના ઑનલાઇન પ્લેટફોર્મ 'ક્લીક ટૂ બાય' પરથી વાહનો ખરીદનારા ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ લોન લેવામાં સહાય કરવામાં આવશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકોને આ લોન માટે એચડીએફસી બેન્કની શાખામાં જવાની જરૂર નહીં પડે. તેઓ ફક્ત 'ક્લિક ટૂ બાય' પ્લેટફોર્મ પરથી લોન મેળવી શકશે.

કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોર્પોરેટ પ્લાનિંગ) ડબલ્યુ. એસ. ઓહ એ જણાવ્યું કે એચડીએફસી બેન્ક સાથેની અમારી ભાગીદારી ગ્રાહકો તરફથી ગમે ત્યાંથી ઑનલાઇન ખરીદીના અનુભવમાં એક નવો અનુભવ આપશે.

તેમણે કહ્યું કે, પ્લેટફોર્મ પર આ ઑફર સાથે, બે મહિનામાં અત્યાર સુધીમાં નવ લાખથી વધુ લોકો 'ક્લિક ટુ બાય' પર આવી ગયા જ્યારે કંપનીએ 17,000 બુકિંગ કર્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.