ETV Bharat / business

ફેસબુકનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 6 અબજ ડૉલર થયો

સન ફ્રાન્સિસ્કો: રાજકીય જાહેરાત અને ક્રિપ્ટોકરન્સીની ચિંતા વચ્ચે ફેસબુકનો નફો અને કમાણી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધી છે. આ સમયગાળા દરમિયાન, સોશિયલ મીડિયા કંપનીના વપરાશકારોની સંખ્યામાં પણ વધારો થયો છે.

author img

By

Published : Nov 2, 2019, 1:37 PM IST

fb

ફેસબુકે જણાવ્યું હતું કે ત્રિમાસિક ગાળામાં તેનો નફો વધીને 6 અબજ ડૉલર થયો છે, જ્યારે તેની આવક 28 ટકા વધીને 17.4 અબજ ડૉલર થઈ છે. દરમિયાન, ફેસબુકના સક્રિય માસિક વપરાશકર્તાઓની સંખ્યા 8 ટકા વધીને 2.45 અબજ થઈ ગઈ છે.

ફેસબુકના વડા અને સહ-સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, "તે અમારા માટે સારો ક્વાર્ટર હતો. આ સમય દરમિયાન, અમારા વપરાશકર્તાઓ અને વ્યવસાયો બંને વધ્યા છે."

Intro:Body:

facebook news 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.