ETV Bharat / business

Appleના CEO પ્રથમ વખત બન્યા અબજપતિ - એપલના સીઈઓ ટિમ કૂકે અબજોપતિઓની યાદીમાં શામેલ

એપલના CEO ટિમ કૂકની કુલ સંપત્તિઓ હવે 100 કોરોડ ડોલરને પાર કરી ગઈ છે, જેનાથી તેઓ હવે સત્તાવાર રીતે અબજોપતિની સૂચિમાં શામેલ થઇ ગયા છે.

કૂક
કૂક
author img

By

Published : Aug 11, 2020, 6:29 PM IST

સાન ફ્રાન્સિસ્કો: એપલના સીઈઓ ટિમ કૂકે અબજોપતિઓની યાદીમાં પોતાનું નામ બનાવ્યું છે. અગાઉના તમામ રેકોર્ડ તોડીને આ આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની હવે 1,84,000 કરોડ ડોલરની મૂડી સાથે હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.

કૂકની કુલ સંપત્તિ હવે 100 કરોડ ટોલરના આંકડાને પાર કરી ગઈ છે, જેનાથી તેઓ હવે સત્તાવાર રીતે અબજોપતિની સૂચિમાં શામેલ થઇ ગયા છે.

જોકે, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ (18700 કરોડ ડોલર), માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ (12100 કરોડ ડોલર), અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (10200 કરોડ ડોલર) જેવા બ્લૂમબર્ગ બિલિયોનેરની યાદીમાં કૂકને હજી લાંબી યાત્રા કરવી પડશે.

બીબીસીના એક અહેવાલ મુજબ, કૂક સીધા 8,47,969 શેરના મલિક છે, અને ગયા વર્ષે તેના પગારના ભાગ રૂપે 12.5 કરોડ ડોલરની રકમ તેઓએ મેળવી હતી.

એપલ હવે 200,000 કરોડ ડોલરની કિંમતવાળી પ્રથમ કંપની બનવાના લક્ષ્ય નજીક છે.

ગયા અઠવાડિયે, એપલે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બનવા માટે સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોને પાછળ છોડી દીધી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.