દિલ્હી: સરકારી તેલ કંપનિયો તરફથી બહાર પાડેલા આંકડા મુજબ આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે બદલાવ જોવા મળ્યો છે. ચાર દિવસ પછી આજે પેટ્રોલની કિંતમાં 17થી 20 પૈસા અને ડિઝલમાં 18 થી 20 પૈસા ઘટ્યા છે. જોકે, મોટા શેહેરોમાં પેટ્રોલના ભાવ 100થી ઉપર ચાલી રહ્યા છે.
શહેર | ડીઝલના ભાવ | પેટ્રોલ ભાવ |
દિલ્હી | 89.07 | 101.64 |
મુંબઈ | 96.64 | 107.66 |
કોલકત્તા | 92.13 | 101.93 |
ચેન્નેઈ | 93.66 | 99.32 |
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100થી ઉપર
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્નાટક, ઓડિસા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રલનો ભાવ 100 થી ઉપર છે.