ETV Bharat / business

આજે સતત 23મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) સતત આસમાને પહોંચ્યા છે. જોકે, બીજી તરફ સારા સમાચાર એ છે કે, આજે (સોમવારે) સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ વધારો નથી થયો. એટલે કે છેલ્લા 17 જુલાઈ પછી ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી થયો. તો પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા સુધી વધી હતી. ત્યારપછી પેટ્રોલની કિંમત પણ નથી વધી.

આજે સતત 23મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?
આજે સતત 23મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?
author img

By

Published : Aug 9, 2021, 9:19 AM IST

Updated : Aug 9, 2021, 9:39 AM IST

  • દેશભરમાં આજે સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ વધારો નહીં
  • સરકારી તેલ કંપનીઓએ કોઈ ભાવ વધારો ન કરતા આજે પણ કિંમત સ્થિર રહી
  • મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા લિટર તો ચેન્નઈમાં ભાવ 100ને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓ તરફથી આજે સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા કોઈ ફેરફાર નથી થયો ગયા મહિનામાં 17 જુલાઈ પછી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહતો થયો. તે જ દિવસે પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા વધી હતી. ત્યારબાદથી પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધ્યા.

આ પણ વાંચો- SCએ રિલાયન્સ-ફ્યુચર રિટેલ સાથેના વિવાદમાં Amazonની તરફેણમાં ચૂકાદો આપ્યો

સૌથી વધુ મોંઘું પેટ્રોલ મુંબઈમાં વેંચાય છે

આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.08 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.02 રૂપિયા પ્રતિલિટર છે. તો ચેન્નઈમાં પણ પેટ્રોલ 100ને પાર પહોંચ્યું છે. અહીં પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત 94.39 રૂપિયા પ્રતિ લિટર છે.

આ પણ વાંચો- RBIએ સતત સાતમી વખત વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યા

આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરૂમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ચૂક્યું છે.

જાણો પ્રમુખ મહાનગરોમાં શું છે કિંમત?

શહેરડીઝલ (રૂ.) (પ્રતિલિટર)પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)
દિલ્હી89.87101.84
મુંબઈ97.45107.83
કોલકાતા93.02102.08
ચેન્નઈ94.39102.49
અમદાવાદ98.6596.81

SMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઈન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

Last Updated : Aug 9, 2021, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.