ETV Bharat / business

બેન્ક લોન આપવા માટે તૈયાર, પરંતુ ગ્રાહકોમાં ડરનો માહોલઃ SBI - બેન્ક લોન આપવા માટે તૈયાર

ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા કુમારે બેન્કની જમા રિઝર્વ બેન્કની પાસે રાખવાની ટીકાઓ પર કહ્યું- અમારી પાસે ભંડોળ છે, પરંતુ ઋણની માગ નથી.

SBI
SBI
author img

By

Published : Jun 3, 2020, 1:51 PM IST

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, બેન્ક લોન આપવા માટે તૈયાર છે, પરંતુ ગ્રાહકો લોન લેવા માટે આગળ આવી રહ્યા નથી. કુમારે મંગળવારે કહ્યું કે, આજે ગ્રાહક જોખમ લેવા અને લોન લેવાથી ડરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, બેન્ક સુક્ષ્મ, લઘુ તેમજ MSME ક્ષેત્રને ત્રણ લાખ કરોડ રુપિયાની લોન ગેરેન્ટી યોજનાને લઇને આશાવાદી છે. આ યોજના દ્વારા સરકારના અપ્રત્યક્ષ રુપે સાર્વજનિક ક્ષેત્રને બેન્કોમાં 30,000 કરોડ રુપિયા નાખ્યા છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા કુમારે બેન્કની જમા રિઝર્વ બેન્કની પાસે રાખવાની ટીકાઓ પર કહ્યું- અમારી પાસે ભંડોળ છે, પરંતુ ઋણની માગ નથી.

તેમણે વધુમાં કહ્યું કે, એવામાં બેન્કો પાસે પોતાના પૈસા રિઝર્વ બેન્કની પાસે રાખવા સિવાય કોઇ વિકલ્પ જ નથી. જ્યાં સુધી ગ્રાહકોની વાત છે તો તે અત્યારે જોખમ લેવા ઇચ્છતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.