ETV Bharat / business

સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો અમંગળ, સેન્સેક્સ 112 અને નિફ્ટી 24 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહનો બીજો દિવસ આજે (મંગળવાર) શેર બજાર (Share Market) માટે અમંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 112.16 (0.19 ટકા)ના ઘટાડા સાથે 60,433.45ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 24.30 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 18,044.25ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો અમંગળ, સેન્સેક્સ 112 અને નિફ્ટી 24 પોઈન્ટ ગગડ્યો
સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો અમંગળ, સેન્સેક્સ 112 અને નિફ્ટી 24 પોઈન્ટ ગગડ્યો
author img

By

Published : Nov 9, 2021, 5:16 PM IST

  • સપ્તાહનો બીજો દિવસ આજે (મંગળવાર) શેર માર્કેટ માટે રહ્યો અમંગળ
  • સામાન્ય ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર ઘટાડા સાથે બંધ થયું
  • સેન્સેક્સ 112.16 તો નિફ્ટી 24.30 પોઈન્ટ ઘટીને બંધ થયો

અમદાવાદઃ સપ્તાહનો બીજો દિવસ આજે (મંગળવાર) શેર બજાર (Share Market) માટે અમંગળ સાબિત થયો છે. કારણ કે, શેર બજારની (Share Market) શરૂઆત પણ એટલી મજબૂત રીતે નહતી થઈ. ત્યારે આજે શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 112.16 (0.19 ટકા)ના ઘટાડા સાથે 60,433.45ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 24.30 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 18,044.25ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) 3.80 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 1.65 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.17 ટકા, ઓએનજીસી (ONGC) 1.13 ટકા, એસબીઆઈ (SBI) 1.13 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers Shares) પર નજર કરીએ તો, બ્રિટેનિયા (Britannia) -2.58 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -1.75 ટકા, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -1.39 ટકા, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) -1.37 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.34 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

લગ્નની સિઝન શરૂ થતા પહેલાં જ સોના-ચાંદીની ભાવ વધ્યા

લગ્નની સિઝન શરૂ થતા પહેલાં જ સોના-ચાંદીની કિંમતમાં(The price of gold-silver) વધારો થઈ રહ્યો છે. બુલિયન માર્કેટમાં (Bullion Market) 24 કેરેટ સોનાનો ભાવ 48,000 રૂપિયાને પાર પહોંચ્યો છે. બુલિયન માર્કેટમાં (Bullion Market) 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 96 રૂપિયાના વધારા સાથે 48,143 રૂપિયા પર જોવા મળી છે. જ્યારે બુલિયન માર્કેટમાં (Bullion Market) 22 કેરેટ સોનાનો દર 88 રૂપિયા વધીને 44,099 રૂપિયા પર જોવા મળી રહી છે. તો ચાંદી 204 રૂપિયા મોંઘી થઈને 64,741 રૂપિયા કિલો પર ખૂલી હતી.

સેન્સેક્સઃ -112.16

ખૂલ્યોઃ 60,609.72

બંધઃ 60,433.45

હાઈઃ 60,670.47

લોઃ 60,213.64

NSE નિફ્ટીઃ -24.30

ખૂલ્યોઃ 18,084.35

બંધઃ 18,044.25

હાઈઃ 18,112.60

લોઃ 17,983.05

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.