ETV Bharat / business

GSTના જટિલ પ્રશ્નોનો જવાબ આપશે 'Adventures Of The GST Man' - TAX

નવી દિલ્હી: GSTના જટિલ પ્રશ્નો અને રહસ્યો ખોલતી એક પુસ્તક બજારમાં આવી છે. જેમાં, ચિત્ર દ્વારા જીએસટી પ્રશ્નોના જવાબો શોધવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

fjkgh
author img

By

Published : Jun 28, 2019, 4:37 PM IST

Updated : Jun 28, 2019, 4:51 PM IST

શ્રીનિવાસ કોટની દ્વારા લખાયેલી 'Adventures Of The GST Man' પુસ્તકમાં, લેખકે સુપરહીરો દ્વારા આ પરોક્ષ કર સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

કોટનીએ કહ્યું કે તે જીએસટીની સમજને સરળ બનાવવા માંગે છે. કાર્ટૂન અને ચિત્રો દ્વારા તેને વધુ આકર્ષક બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, " ત્યારપછી, જીએસટી પર કોમિક બુક લાવવાનો વિચાર આવ્યો."

આ બુકમાં, જીએસટી મેન સુપરહીરો તરીકે બતાવવામાં આવ્યો છે. લેક્સપોર્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં, સર્જનાત્મક અને સંક્ષિપ્ત રીતે આ કર માળખાની માહિતી પ્રદાન કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Intro:Body:

GSTના જટિલ પ્રશ્નોનો જવાબ આપશે 'Adventures Of The GST Man'

નવી દિલ્હી: GSTના જટિલ પ્રશ્નો અને રહસ્યો ખોલતી એક પુસ્તક બજારમાં આવી છે. જેમાં, ચિત્ર દ્વારા જીએસટી પ્રશ્નોના જવાબો શોધવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

શ્રીનિવાસ કોટની દ્વારા લખાયેલી 'Adventures Of The GST Man' પુસ્તકમાં, લેખકે સુપરહીરો દ્વારા આ પરોક્ષ કર સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

કોટનીએ કહ્યું કે તે જીએસટીની સમજને સરળ બનાવવા માંગે છે. કાર્ટૂન અને ચિત્રો દ્વારા તેને વધુ આકર્ષક બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, " ત્યારપછી, જીએસટી પર કોમિક બુક લાવવાનો વિચાર આવ્યો."

આમાં, જીએસટી મેન સુપરહીરો તરીકે બતાવવામાં આવ્યો છે. લેક્સપોર્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં, સર્જનાત્મક અને સંક્ષિપ્ત રીતે આ કર માળખાની માહિતી પ્રદાન કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Conclusion:
Last Updated : Jun 28, 2019, 4:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.