ETV Bharat / business

Investment of Swiggy: ઈન્સ્ટામાર્ટમાં 70 કરોડ ડોલરનું રોકાણ કરશે સ્વિગી

ઓનલાઈન ભોજન મગાવવાની સુવિધા આપતી કંપની સ્વિગી (Swiggy, a company that offers online meal ordering) હવે પોતાનો ધંધો વધારવાની દિશામાં કામ કરી રહી છે. સ્વિગીએ કહ્યું હતું કે, તેઓ હવે કરિયાણાનો સામાન પૂરો પાડતા એકમ ઈન્સ્ટામાર્ટમાં 70 કરોડ ડોલર (અંદાજે 5,250 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. આ માહિતી સ્વિગીના સીઈઓ શ્રીહર્ષ મજેટીએ આપી હતી.

Investment of Swiggy: ઈન્સ્ટામાર્ટમાં 70 કરોડ ડોલરનું રોકાણ કરશે સ્વિગી
Investment of Swiggy: ઈન્સ્ટામાર્ટમાં 70 કરોડ ડોલરનું રોકાણ કરશે સ્વિગી
author img

By

Published : Dec 3, 2021, 3:48 PM IST

  • ઓનલાઈન ભોજન મગાવવાની સુવિધા આપતી કંપની સ્વિગી ધંધો વધારવાની દિશામાં
  • સ્વિગી કરિયાણાનો સામાન પૂરો પાડતા એકમ ઈન્સ્ટામાર્ટમાં કરશે 70 કરોડ ડોલરનું રોકાણ
  • કંપની મોટી સંખ્યામાં 'ડાર્ક સ્ટોર'ને જોડવાની સાથે ડિલીવરી પણ ઝડપી કરશે

નવી દિલ્હીઃ ઓનલાઈન ભોજન મગાવવાની સુવિધા આપતી કંપની સ્વિગી (Swiggy, a company that offers online meal ordering) હવે પોતાનો ધંધો વધારવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીએ ગુરુવારે કહ્યું હતું કે, તેઓ હવે કરિયાણાનો સામાન પૂરો પાડતા એકમ ઈન્સ્ટામાર્ટમાં (Grocery Supply Unit InstaMart) 70 કરોડ ડોલર (અંદાજે 5,250 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.

આ પણ વાંચો- Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો

ઈન્સ્ટામાર્ટ હવે 18 શેહરોમાં આપી રહી છે સેવા

વર્ષ 2020માં ગુરુગ્રામ અને બેંગલુરુમાં કામ શરૂ કર્યા પછી સ્વિગી ઈન્સ્ટામાર્ટ (Grocery Supply Unit InstaMart) હવે 18 શહેરોમાં ગ્રાહકોની સેવા આપી રહી છે અને દર સપ્તાહે 10 લાખથી વધુ ઓર્ડર પૂરા કરે છે. ગયા મહિનામાં સ્વિગી ઈન્સ્ટામાર્ટે દરેક દિવસે એકથી વધુ 'ડાર્ક સ્ટોર' (માત્ર ઓનલાઈન સામાનના ઓર્ડરને પૂરા કરનારી દુકાન)ને જોડી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની મોટી સંખ્યામાં 'ડાર્ક સ્ટોર'ને જોડવાની સાથે જાન્યુઆરી 2022 સુધી પોતાના ગ્રાહકોને 15 મિનીટમાં સામાનની ડિલીવરી કરશે.

ઈન્સ્ટામાર્ટ 3 ત્રિમાસિકમાં 1 અબજ ડોલર વાર્ષિક GMVના સરેરાશ દર સુધી પહોંચવા તૈયાર

સ્વિગીના સીઈઓ શ્રીહર્ષ મજેટીએ કહ્યું હતું કે, અમારી વર્તમાન વૃદ્ધિની ગતિના હિસાબથી ઈન્સ્ટામાર્ટ આગામી 3 ત્રિમાસિકમાં એક અબજ ડોલર વાર્ષિક જીએમવી (કુલ કોમોડિટી મૂલ્ય)ના સરેરાશ દર સુધી પહોંચવા તૈયાર છે. 3 અબજ ડોલરની વાર્ષિક જીએમવી સરેરાશ દરવાળા અમારા ખાદ્ય વિતરણ વ્યવસાય અને ઈન્સ્ટામાર્ટની સારી વૃદ્ધિની સાથે અમે પોતાના વેપારને મોટા પાયે પ્રસાર અંગે ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્ટેજ તાજા ફળ અને શાકભાજીઓ, બ્રેડ અને ઈંડા, ભોજન પકાવવાની આવશ્યક ચીજવસ્તુઓ, પીણા, તાત્કાલિક ખાવા યોગ્ય ખાદ્ય પદાર્થ અને વ્યક્તિગત તેમ જ શિશુ દેખરેખ, ઘર અને સફાઈ જેવી શ્રેણીઓના ઉત્પાદનોની ડિલીવરી કરે છે.

આ પણ વાંચો- 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

સ્વિગીના એકમ વિવિધ શહેરોમાં

સ્વિગી આ એકમ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, કોઈમ્બતુર, ચંદીગઢ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકાતા, કોચ્ચી, લખનઉ, લુધિયાણા, મુંબઈ, નોઈડા, પુણે અને વિશાખાપટ્ટનમમાં કામ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.