ETV Bharat / business

આજે ફરી એક વાર Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 174.95 પોઈન્ટ ઉછળ્યો - શેર બજારના આજના સમાચાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ (Sensex) 174.95 પોઈન્ટ (0.29 ટકા)ના ઉછાળા સાથે 61,525.21ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 49.15 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 18,318ની આસપાસ વેપાર કરી રહ્યો છે.

આજે ફરી એક વાર Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 174.95 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Oct 27, 2021, 9:46 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ત્રીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ 174.95 તો નિફ્ટી 49.15 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 174.95 પોઈન્ટ (0.29 ટકા)ના ઉછાળા સાથે 61,525.21ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 49.15 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 18,318ની આસપાસ વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- વર્તમાન ત્રિમાસિકગાળામાં દેશમાં જોબ માર્કેટમાં સુધારો, હાયરિંગ એક્ટિવિટીમાં તેજી

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર કિપ્લા (Cipla), ટોરેન્ટ ફાર્મા (Torrent Pharma), એક્સિસ બેન્ક (Axis Bank), નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ (Nippon Life India Asset Management), ડો. લાલ પેથલેબ્સ (Dr. Lal PathLabs), અંબુજા સિમેન્ટ્સ (Ambuja Cements), બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), એન્ટરટેઈન્મેન્ટ નેટવર્ક (Entertainment Network (India), એન્ગલ વન (Angel One), શેમારુ એન્ટરટેઈન્મેન્ટ (Shemaroo Entertainment) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- RBI ગવર્નર બોલ્યા - અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી

એશિયાઈ બજારમાં (Asian Market) આજે મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 32 પોઈન્ટ નીચે દેખાઈ રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.62 ટકાના ઘટાડા સાથે 28,924.80ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટેટ ટાઈમ્સમાં 0.30 ટકાની તેજી જોવા મળી રહી છે. આ સાથે જ તાઈવાનનું બજાર સામાન્ય ઉછાળા સાથે 17,035.73ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.93 ટકાની નબળાઈ સાથે 25,795.17ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.57 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ સંપૂર્ણ રીતે સપાટ જોવા મળી રહ્યું છે .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.