ETV Bharat / business

Stock Market India: પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 422 પોઈન્ટ તૂટ્યો - વૈશ્વિક સ્ટોક માર્કેટ

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 422.83 પોઈન્ટ (0.74 ટકા)ના ઘટાડા સાથે 56,701.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 120.80 પોઈન્ટ (0.71 ટકા) તૂટીને 16,882.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 422 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Dec 27, 2021, 10:08 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 422.83 પોઈન્ટ (0.74 ટકા)ના ઘટાડા સાથે 56,701.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 120.80 પોઈન્ટ (0.71 ટકા) તૂટીને 16,882.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો ગયા સપ્તાહે છેલ્લા દિવસે શુક્રવારે પણ સ્ટોક માર્કેટ ઘટાડા (Stock Market India) સાથે બંધ થયું હતું.

આ પણ વાંચો- Senior Citizen Savings Scheme: વૃદ્ધાવસ્થામાં મદદ અને રક્ષણ આપે તેવી બચત યોજના વિશે જાણો

આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ આરબીએલ બેન્ક (RBL Bank), એચપી એધેસિવ્સ (HP Adhesives), જીએમઆર ઈન્ફ્રા (GMR Infra), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), અજમેરા રિયલ્ટી (Ajmera Realty), ટાઈમેક્સ ગૃપ (Timex Group), મનપ્પુરમ ફિન (Manappuram Fin), સ્ટિલ એક્સચેન્જ (Steel Exchange), એચઓસીએલ (HOCL), લ્યૂપિન (Lupin), અશોકા બિલ્ડકોન (Ashoka Buildcon), કાબ્રા એક્ટ્રશન્સ (Kabra Extrutions), ઈન્ડિયાબુલ્સ રિયલ (Indiabulls Real) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Worrying News for Middle Class People: હીરો મોટોકોર્પ, ફોક્સવેગન જાન્યુઆરીથી વાહનોના ભાવ વધારશે

વૈશ્વિક બજાર પર નજર

આજે એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 20.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.25 ટકાના ઘટાડા સાથે 28,711.12ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.14 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.63 ટકાના ઉછાળા સાથે 18,074.45ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.13 ટકાના વધારા સાથે 23,223.76ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પી 0.12 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.23 ટકાના વધારા સાથે 3,626.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.