ETV Bharat / business

Stock Market India: આજે દિવસભર મજબૂતી યથાવત્ રહી, સેન્સેક્સ 776 પોઈન્ટ ઉછળી 58,000ને પાર - Indian Stock Market

સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજાર ઉછાળા (Stock Market India) સાથે બંધ થયું છે. આજે સવારે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 776.50 પોઈન્ટ (1.35 ટકા)ના વધારા સાથે 58,461.29ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 234.75 પોઈન્ટ (1.37 ટકા)ની મજબૂતી સાથે 17,401.65ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: આજે દિવસભર મજબૂતી યથાવત્ રહી, સેન્સેક્સ 776 પોઈન્ટ ઉછળી 58,000ને પાર

author img

By

Published : Dec 2, 2021, 3:56 PM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજારમાં યથાવત્ રહી મજબૂતી
  • સેન્સેક્સ 776.50 તો નિફ્ટી 234.75 પોઈન્ટ ઉછળ્યો
  • આજે મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી છે

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજારમાં (Stock Market India) મજબૂતી જળવાઈ રહી હતી, જેના કારણે આજે શેર બજાર ઉછાળા (Stock Market India) સાથે બંધ થયું છે. આજે સવારે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 776.50 પોઈન્ટ (1.35 ટકા)ના વધારા સાથે 58,461.29ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 234.75 પોઈન્ટ (1.37 ટકા)ની મજબૂતી સાથે 17,401.65ના સ્તર પર બંધ થયો છે. આજે મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી છે. આજે દિવસભર IT, એનર્જી, મેટલ શેર્સમાં તેજી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, ઓટો, ફાર્મા શેર્સમાં ખરીદી જોવા મળી હતી.

આ પણ વાંચો- Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની (Top Gainers Losers) વાત કરીએ તો, અદાણી પોર્ટ્સ (Adani Ports) 4.40 ટકા, એચડીએફસી (HDFC) 3.85 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.52 ટકા, સન ફાર્મા (Sun Pharma) 2.80 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 2.76 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ (Top Losers Shares) પર નજર કરીએ તો, કિપ્લા (Cipla) -0.74 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -0.73 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -0.52 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

IT શેર્સમાં ખરીદીનો મૂડ

IT શેર્સમાં સતત ચોથા દિવસે ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ (Persistant Systems)માં સૌથી વધુ 4 ટકાની તેજી આવી છે. જ્યારે માઈન્ડ ટ્રી (Mind Tree), એલટીટીએસ (LTTS), એમફેસિસ (MPhasis) જેવા બીજા મિડકેપ આઈટી (Midcap IT) શેર્સમાં પણ રોનક જોવા મળી રહી છે.

સેન્સેક્સ: +776.50

ખૂલ્યોઃ 57,781.48

બંધઃ 58,461.29

હાઈઃ 58,513.93

લોઃ 57,680.41

NSE નિફ્ટીઃ +234.75

ખૂલ્યોઃ 17,183.20

બંધઃ 17,401.65

હાઈઃ 17,420.35

લોઃ 17,149.30

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.