ETV Bharat / business

Stock Market India: શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સ 1,491 નિફ્ટી 382 પોઈન્ટ તૂટ્યા - Stock Market India Update

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,491.06 પોઈન્ટ (2.74 ટકા)ના ઘટાડા સાથે 52,842.75ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 382.20 પોઈન્ટ (2.35 ટકા) તૂટીને 15,863.15ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: શેરબજાર માટે પહેલો દિવસ રહ્યો ખબર, સેન્સેક્સ 1,491 નિફ્ટી 382 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Mar 7, 2022, 3:55 PM IST

Updated : Mar 7, 2022, 4:39 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે જ ભારતીય શેરબજારમાં (Stock Market India) કડાકો યથાવત્ રહ્યો છે. આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,491.06 પોઈન્ટ (2.74 ટકા)ના ઘટાડા સાથે 52,842.75ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 382.20 પોઈન્ટ (2.35 ટકા) તૂટીને 15,863.15ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ઓએનજીસી (ONGC) 13.13 ટકા, હિન્દલ્કો (Hindalco) 6.16 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 4.25 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 3.32 ટકા, યુપીએલ (UPL) 2.54 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -7.48 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) - 6.64 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -6.60 ટકા, બ્રિટેનિયા (Britannia) -6.46 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -6.32 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Impact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘું

નિફ્ટીએ તોડી 16,000ની સપાટી

યુક્રેન સંકટ સાથે જોડાયેલી ચિંતાના કારણે વિશ્વભરના બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. નિફ્ટી 29 જૂન પછી પહેલી વખત 16,000ની સપાટીનું સ્તર તોડ્યું છે. 2 ફેબ્રુઆરીથી અત્યાર સુધી BSEનું માર્કેટ કેપિટલાઈઝશન 270.6 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 241.2 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

Last Updated : Mar 7, 2022, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.