ETV Bharat / business

સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર

author img

By

Published : Oct 6, 2021, 9:41 AM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 140.7 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 59,885.58ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 39 પોઈન્ટ (0.26 ટકા)ના ઉછાળા સાથે 17,869.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર
સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 140.7 તો નિફ્ટી (Nifty) 39 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 140.7 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 59,885.58ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 39 પોઈન્ટ (0.26 ટકા)ના ઉછાળા સાથે 17,869.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-petrol diesel price : જાણો તમારા શહેરમાં આજે શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ

આજે આ શેર્સ પર રહેશે ચર્ચામાં

આજે દિવસભર મેરિકો (Marico), રેયમન્ડ (Raymond), સેન્ટ્રલ બેન્ક (Central Bank), ચેમ્પ્લાસ્ટ સેનમાર (Chemplast Senmar), ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumer), આરબીએલ બેન્ક (RBL Bank), મેટલ કંપનીઝ (Metal Companies), ફોર્સ મોટર્સ (Force Motors) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન

વૈશ્વિક બજાર અંગે જાણો

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 46.50 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.11 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનમાં 0.15 ટકાની નબળાઈ સાથે 16,435.88ના સ્તર જોવા મળી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.76 ટકાની નબળાઈ સાથે 23,921.96ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ નિક્કેઈમાં 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 1.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.