ETV Bharat / business

ઘટાડા સાથે શરૂ થયેલું Share Market, આજે ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સ સતત બીજા દિવસે 60,000ને પાર બંધ થયો - શેર બજારના આજના સમાચાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 148.53 (0.25 ટકા)ના ઉછાળા સાથે 60,284.31ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 46 પોઈન્ટ (0.26 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,991.95ના સ્તર પર બંધ થયો છે.

ઘટાડા સાથે શરૂ થયેલું Share Market, આજે ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સ સતત બીજા દિવસે 60,000ને પાર બંધ થયો

author img

By

Published : Oct 12, 2021, 3:57 PM IST

  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ઉછાળા સાથે બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 148.53 તો નિફ્ટી (Nifty) 46 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • દિવસભરની ઉથલપાથલ પછી શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થતા રોકાણકારોમાં ખુશી

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની (Share Market) શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ દિવસભરની ઉથલપાથલ પછી શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે, જેના કારણે રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 148.53 (0.25 ટકા)ના ઉછાળા સાથે 60,284.31ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 46 પોઈન્ટ (0.26 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,991.95ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત (Top Gainers Shares) કરીએ તો, ટાઈટન કંપની (Titan Company) 6.08 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 3.29 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 2.96 ટકા, એસબીઆઈ (SBI) 2.93 ટકા અને ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.74 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, એચસીએલ ટેક (HCL Tech) -3.75 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.91 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.73 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.60 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -0.92 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

જાણો, કયા શેરમાં એક સાથે 16 ટકાનો ઉછાળો થયો?

રેડિકો ખેતાન (Radico Khaitan)ના શેર્સમાં આજે (મંગળવારે) 16 ટકાનો ભારે ઉછાળો આવ્યો છે. આ સાથે જ સ્ટોકની કિંમત 1,185.15 રૂપિયાના પોતાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. જોકે, વિશ્લેષકોએ હાલમાં જ રેડિકો ખેતાનના શેર અંગે બુલિશ વલણ બતાવ્યું હતું. ત્યારબાદથી આ સ્ટોકમાં ભારી લેવાલી એટલે કે ખરીદી જોવા મળી રહી છે. મંગળવારે બપોરે 2 વાગ્યાથી NSE પર રેડિકો ખેતાનના શેર 14.77 ટકાની સાથે 1,171.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આ સ્ટોકમાં છેલ્લા 5 વેપારી સત્રથી લગભગ તેજી જોવા મળી રહી છે અને તે દરમિયાન આ 27.79 ટકા ઉંચકાઈ ચૂક્યા છે.

સેન્સેક્સઃ +148.53

ખૂલ્યોઃ 60,045.75

બંધઃ 60,284.31

હાઈઃ 60,331.74

લોઃ 59,885.39

NSE નિફ્ટીઃ +46

ખૂલ્યોઃ 17,915.80

બંધઃ 17,991.95

હાઈઃ 18,008.65

લોઃ 17,864.95

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.