ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 276 નિફ્ટી 89 પોઈન્ટ ગગડ્યો - Share Market India News

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 279.75 પોઈન્ટ (0.50 ટકા)ના ઘટાડા સાથે 55,184.64ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 89.05 પોઈન્ટ (0.42 ટકા)ના ઘટાડા સાથે 16525.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market India: છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 276 નિફ્ટી 89 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Mar 11, 2022, 10:32 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 279.75 પોઈન્ટ (0.50 ટકા)ના ઘટાડા સાથે 55,184.64ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 89.05 પોઈન્ટ (0.42 ટકા)ના ઘટાડા સાથે 16525.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- ભાવિક-અશ્રિર ભાગીદારી કેસમાં હસ્તાક્ષરથી દૂર રહેશે ભારતપે બોર્ડ

વૈશ્વિક બજારની સ્થિતિ

આ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 55.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2.44 ટકાના ઘટાડા સાથે 25,064.74ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.18 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.70 ટકાના ઘટાડા સાથે 17,310.92ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 3.18 ટકાના ઘટાડા સાથે 20,226.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 1.01 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 1.42 ટકાના ઘટાડા સાથે 3,249.41ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

આજે આ શેર રહેશે ચર્ચામાં

આજે દિવસભર બાયર ક્રોપસાયન્સ (Bayer Cropscience), કોફોર્જ (Coforge), શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (Shipping Corporation of India), આવાસ ફાઈનાન્સીર્સ (Aavas Financiers), બ્રિટેનિયા (Britannia), એચપી એધેસિવ્સ (HP Adhesives), લ્યૂપિન (Lupin) જેવા શેર સૌથી વધુ ચર્ચામાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.