ETV Bharat / business

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં શુભ સંકેત, સેન્સેક્સ 58,000ને પાર

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 166.33 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 58,030.26ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 46.50 પોઈન્ટ (0.27 ટકા)ની મજબૂતી સાથે 17,333.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં શુભ સંકેત, સેન્સેક્સ 58,000ને પાર
Share Market India: પહેલા દિવસે શેરબજારમાં શુભ સંકેત, સેન્સેક્સ 58,000ને પાર
author img

By

Published : Mar 21, 2022, 10:09 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 166.33 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 58,030.26ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 46.50 પોઈન્ટ (0.27 ટકા)ની મજબૂતી સાથે 17,333.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Decline in gold and silver prices: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદીની ચમક ઓછી થઈ

આજે આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર રિલાયન્સ ઈન્ડ (Reliance Ind), મારુતિ (Maruti), એચપીસીએલ (HPCL), બીપીસીએલ (BPCL), આઈઓસી (IOC), આઈટી શેર (IT Share), વોકહાર્ડ (Wockhardt), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), જ્યુબિલન્ટ ફાર્મોવા (Jubilant Pharmova), થેરમેક્સ (Thermax), રૂચિ સોયા (Ruchi Soya) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચોઃ હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા આ વાતો જાણવી જરુરી, નહીતર થશે મોટુ નુકસાન

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 98 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.65 ટકાના ઉછાળા સાથે 26,827.43ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.26 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.76 ટકાના ઉછાળા સાથે 17,589.90ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.18 ટકાના વધારા સાથે 21,451.07ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.33 ટકાના ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.22 ટકાના વધારા સાથે 3,258.27ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.