ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે Share Market મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો - ટોપ લુઝર્સ શેર્સ

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 226.47 પોઈન્ટ (0.41 ટકા)ની મજબૂતી સાથે 55,555.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 45.95 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 16,496.45ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના પ્રથમ દિવસે Share Market મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો

author img

By

Published : Aug 23, 2021, 3:49 PM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 226.47 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 45.95 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • શેર બજારના અંતમાં સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) લીલા નિશાન પર બંધ થયા

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. ત્યારે શેર બજાર (Share Market) બંધ પણ મજબૂતી સાથે થયું છે. શેર બજારના અંતમાં સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) લીલા નિશાન પર બંધ થયા છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 226.47 પોઈન્ટ (0.41 ટકા)ની મજબૂતી સાથે 55,555.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 45.95 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 16,496.45ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, એસસીએલ ટેક (HCL Tech) 4.26 ટકા, બજાજા ફિન્સર્વ (Bajaj Finserv) 1.88 ટકા, નેસલે (Nestle) 2.02 ટકા, ટીસીએસ (TCS) 2.12 ટકા, ઓએનજીસી (ONGC) 1.59 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, ગ્રેસિમ (Grasim) -3.14 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.78 ટકા, એમ એન્ડ એમ (M&M) -2.63 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2.33 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -2.25 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ

શેર માર્કેટના નિષ્ણાતો શું કહે છે? જુઓ

શેર માર્કેટના નિષ્ણાતોની માનીએ તો, ડિલર્સ ભારતી એરટેલમાં BTST સ્ટ્રેટેજી એટલે કે આજે ખરીદવા અને કાલે વેચવાની સલાહ આપી રહ્યા છે. ડિલર્સને આ સ્ટોકમાં 635-640 રૂપિયાના લેવલ્સ (levels) આવતા દેખાઈ રહ્યા છે. આ સ્ટોકમાં આજે લોન્ગ સાઈડમાં ખરીદી જોવા મળી છે. તો ડીલર્સને આ ઓરબિન્દો ફાર્મા (Aurbindo Pharma)માં એક્સપાયરી સુધી 30-40 રૂપિયાની અપસાઈડ (upside)ની આશા જોવા મળી છે. આ સ્ટોક વર્તમાનમાં RSI ઈન્ડિકેટર પર ઓવરસોલ્ડ થયો છે. આ સ્ટોકમાં નીચલા સ્તર પર ફંડ બાયિંગ (fund buying) જોવા મળ્યું છે. જ્યારે એફ એન્ડ ઓ ડેટા (F&O Data) આ સ્ટોકમાં શોર્ટ કવરિંગ (Short Covering) દર્શાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.