ETV Bharat / business

વડાપ્રધાન GDPના 5-6 ટકા જેટલા આર્થિક પેકેજની જાહેરાત કરે: કોંગ્રેસ - વડાપ્રધાને જીડીપીના 5-6% જેટલા આર્થિક પેકેજની જાહેરાત કરે

પક્ષના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, વીમા અને નાણાકીય વ્યવસાય સાથે જોડાયેલા એકમોના સંપાદનને સંભાળવાની કોઈપણ પ્રક્રિયા બંધ કરવી જોઈએ. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી લોકડાઉન અને કોરોના સંકટ પર મંગળવારે સવારે રાષ્ટ્રને સંબોધન કરશે.

modi
modi
author img

By

Published : Apr 13, 2020, 6:24 PM IST

નવી દિલ્હી: લોકડાઉનને તબક્કાવાર રીતે ખોલવાની હિમાયત કરતાં સોમવારે કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના સંકટને કારણે નબળી પડેલી અર્થવ્યવ્સ્થાને સરખી કરવા માટે જીડીપીના 5-6% જેટલા આર્થિક પેકેજની જાહેરાત કરવા માટે હિંમત બતાવવી પડશે.

પક્ષના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, વીમા અને નાણાકીય વ્યવસાય સાથે જોડાયેલા એકમોના સંપાદનને સંભાળવાની કોઈપણ પ્રક્રિયા બંધ કરવી જોઈએ. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી લોકડાઉન અને કોરોના સંકટ પર મંગળવારે સવારે રાષ્ટ્રને સંબોધન કરશે.

શર્માએ વીડિયો દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, "કોરોના વાઇરસના સંક્રમણથી દેશ અને વિશ્વને ઘણું નુકશાન થયું છે. તેનાથી અર્થવ્યવસ્થા પણ નબળી થઇ છે. આ કટોકટી પહેલાથી નબળા ભારતીય અર્થતંત્રમાં ઘણા પડકારો લાવી છે. તેથી એક વ્યૂહરચના બનાવવાની જરૂર છે. "

ખેડુતોને રાહતની હિમાયત કરતા શર્માએ જણાવ્યું હતું કે ઘઉં-સરસવના પાકનો ઉતારવાનો સમય છે, તેથી ખેડૂતોના પાકની ખરીદીની ખાતરી કરવી જરૂરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.