ETV Bharat / business

Petrol-Diesel Price: આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહીં

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ, પરંતુ આવામાં એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, છેલ્લા 15 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે અને આજે (2 ઓગસ્ટ) 16મો દિવસ છે કે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.

Petrol-Diesel Price: આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહીં
Petrol-Diesel Price: આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહીં
author img

By

Published : Aug 2, 2021, 10:29 AM IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) 2 અઠવાડિયાથી વધુ સમયથી સ્થિર જ છે
  • સોમવારે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) સ્થિર રહ્યા
  • આજે 16મા દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) ફ્યૂલની કિંમતો નથી વધારી

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) છેલ્લા 2 અઠવાડિયાથી વધુ સમયથી સ્થિર જ છે. સોમવારે 2 ઓગસ્ટે સતત 16મા દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપની (Oil marketing companies)ઓએ ફ્યૂલની કિંમતો (Fuel prices)માં વધારો નથી કર્યો. એવી પણ સંભાવના દર્શાવાઈ રહી છે કે, દેશમાં તેલના ભાવ ઘટી પણ શકે છે. જોકે, ઓગસ્ટથી જ ઓપેક દેશોએ કાચા તેલના ઉત્પાદન (Crude oil production)ને વધારવા પર સંમતિ બતાવી હતી. ગયા મહિને આવેલા આ નિર્ણય પછી દેશમાં તેલની કિંમત સ્થિર ચાલી રહી છે. જોકે, એ બીજી વાત છે કે, મે, જૂન અને અડધા જુલાઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક સ્તર પર જોવા મળ્યા છે. પેટ્રોલ-ડીઝલ પોતાની સર્વોચ્ચ ઉંચાઈ પર જોવા મળી રહ્યા છે.

તો આવો જાણીએ કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો (Petrol-diesel prices) શું ભાવ છે?

રાજ્યપેટ્રોલની કિંમત (રૂ.) (પ્રતિલિટર)ડીઝલની કિંમત (રૂ.) (પ્રતિલિટર)
દિલ્હી101.8489.87
મુંબઈ107.8397.45
કોલકાતા102.0893.02
ચેન્નઈ102.4994.39
બેંગલુરૂ105.2595.26
ભોપાલ110.2098.67
લખનઉ98.9290.26
પટના104.2595.57
ચંદીગઢ97.9389.50

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાગુ થાય છે

દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે તેલની કિંમત રિવાઈઝ કરવામાં આવે છે. કારણ કે, ક્રુડ ઓઈલની કિંમતો અને વિદેશી ચલણની દરોના હિસાબથી દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. આ નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યે દેશના દરેક પેટ્રોલ પંપ પર લાગુ થઈ જાય છે. જેથી દરેક રાજ્ય સ્થાનિક વેટ (Local VAT) અલગ હોય છે. તેવામાં દરેક રાજ્યમાં ફ્યૂલની કિંમત અલગ અલગ હોઈ શકે છે.

એક મેસેજથી પેેટ્રોલ-ડીઝલની કિંમત જાણો

તમે એક SMSના માધ્યમથી દરરોજ ફોનથી જ પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છે. આ માટે તમે ઈન્ડિયન ઓઈલ SMS સેવા અંતર્ગત મોબાઈલ નંબર 9224992249 પર SMSના માધ્યમથી મેસેજ મોકલી શકો છો. RSP <સ્પેસ> પેટ્રોલ પંપ ડીલર કોડ. પોતાના વિસ્તારનો RSP કોડ તમને સાઈટ પર જઈને ચેક કરી શકો છો. આ મેસેજ મોકલ્યા પછી તમારે ફોનમાં લેટેસ્ટ ફયૂઅલ પ્રાઈઝની જાણકારી મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.