લોકસભા ચૂંટણીના અંતિમ ચરણનું મતદાન 19 મે ના રોજ સંપન્ન થયાના પ્રથમ વખત ટ્રોલ અને ડીઝલના દરોમાં ઘટાડો થયો છે. આની પહેલા પેટ્રોલના ભાવમાં 18 મી મે જ્યારે ડીઝલના ભાવમાં 14 મે ના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઈંડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં ક્રમશ: ધટીને 71.80, 73.86, 77.41 અને 74.53 રુપિયા પ્રતિલીટર થઈ ગયા છે. ડીઝલના ભાવ મામ ચાર મહાનગરોમાં અનુક્રમે 66.63, 68.39, 69.82 અને 70.43 રુપિયા પ્રતિલીટર થઈ ગયા છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ છ પૈસાનો ઘટાડો કર્યો છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં લિટર દીઠ છ પૈસા, જ્યારે ચેન્નઈમાં તે લીટર દીઠ સાત પૈસા સસ્તું થયું છે.
આની પહેલા બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વડાપ્રધાન તરીકેની બીજી ઈનિંગની શરુઆત ગુરુવારના રોજ શપથ લઈને કરશે.
લોકસભાની ચૂંટણી 2019 ના પરિણામો 23 મે પર આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સત્તાધારી જનતાંત્રિક ગઢબંધને પ્રચંડ બહુમતી મેળવી હતી.
Intro:Body:
नई सरकार के गठन से पहले पेट्रोल, डीजल के दाम में राहत
नई दिल्ली, 30 मई (आईएएनएस)| नई सरकार के गठन से पहले उपभोक्ताओं के लिए एक राहत की खबर है कि तेल विपणन कंपनियों ने पेट्रोल और डीजल के दाम में थोड़ी कटौती की है। पेट्रोल छह पैसे प्रति लीटर जबकि डीजल छह-सात पैसे प्रति लीटर सस्ता हो गया है।
लोकसभा चुनाव के आखिरी चरण का मतदान 19 मई को संपन्न होने के बाद पहली बार तेल के दाम में कटौती की गई है।
इससे पहले पेट्रोल के दाम में 18 मई को जबकि डीजल के दाम में 14 मई को कटौती की गई थी।
इंडियन ऑयल की वेबसाइट के अनुसार, दिल्ली, कोलकता, मुंबई और चेन्नई में पेट्रोल के दाम घटकर क्रमश: 71.80 रुपये, 73.86 रुपये, 77.41 रुपये और 74.53 रुपये प्रति लीटर हो गए हैं। डीजल के दाम भी चारों महानगरों में घटकर क्रमश: 66.63 रुपये, 68.39 रुपये, 69.82 रुपये और 70.43 रुपये प्रति लीटर हो गए हैं।
तेल विपणन कंपनियों ने दिल्ली, कोलकाता, मुंबई और चेन्नई में पेट्रोल के दाम में छह पैसे लीटर की कटौती की है। डीजल दिल्ली, कोलकाता और मुंबई में छह पैसे प्रति लीटर जबकि चेन्नई में सात पैसे प्रति लीटर सस्ता हो गया है।
इससे पहले बुधवार को पेट्रोल और डीजल के दाम में कोई बदलाव नहीं किया गया था।
प्रधानमंत्री नरेंद्र मोदी अपनी अगली पारी की शुरुआत करते हुए गुरुवार को दूसरी बार प्रधानमंत्री पद की शपथ लेंगे।
लोकसभा चुनाव 2019 के नतीजे 23 मई को आए थे जिसमें भारतीय जनता पार्टी की अगुवाई में सत्ताधारी राष्ट्रीय जनतांत्रिक गठबंधन को प्रचंड बहुमत मिला।
--आईएएनएस
============================================
નવી સરકારના ગઠન પહેલા પેટ્રોલ- ડિઝલના ભાવમાં રાહત
નવી દિલ્હી: નવી સરકારની રચના પહેલા ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના દરોમાં થોડો ઘટાડો કર્યો છે. પેટ્રોલનો ભાવ લિટરદીઠ 6 પૈસા જ્યારે ડીઝલ લિટર દીઠ 6-7 પૈસા દીઠ સસ્તું થયું છે.

Conclusion: