ETV Bharat / business

paytm યુઝર્સ માટે ખુશખબરી: કંપની આપશે 50 કરોડ રુપિયા કેશબેક...જાણો શા માટે..? - Paytm app

ડિજિટલ ઈન્ડિયાના (Digital India)ના 6 વર્ષ પુરા થવા પર કંપનીએ ઓનલાઈન ટ્રાન્ઝેકશનને સમર્થન આપવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. paytm દ્વારા યુઝર્સને કેશ બેક આપવા માટે 50 કરોડ રુપિયા અનામત રાખ્યા છે.

paytm યુઝર્સ માટે ખુશખબરી: કંપની આપશે 50 કરોડ રુપિયા કેશબેક...જાણો શા માટે..?

author img

By

Published : Jul 2, 2021, 2:34 PM IST

  • ડિજિટલ પેમેન્ટ ફર્મ Paytmએ કરી મોટી જાહેરાત
  • 6 વર્ષ પૂરા થવા પર કંપની આપશે ઉપયોગકર્તાને લાભ
  • કંપનીએ 50 કરોડનું ફંડ રાખ્યું અનામત

નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ (Paytm)એ પોતાનો આઈપીઓ (IPO) લાવતાં પહેલાં મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેની એપ્લિકેશન દ્વારા વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર કેશ બેક (Cash Back) આપવાની જાહેરાત કરી છે. આ માટે કંપનીએ 50 કરોડનું ફંડ અનામત રાખ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના 6 વર્ષ પૂરા થવા પર કંપનીએ ઓનલાઇન વ્યવહારને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી લીધી છે.

ડિજિટલ પેમેંન્ટ કરવા માટે આપશે પ્રશિક્ષણ

આ માટે કંપની 200થી વધુ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં ઓનલાઈન વ્યવહાર શરુ કરવાની યોજના બનાવી છે. જેથી વેપારીઓને ડિજિટલ પેમેંન્ટ કરવા માટે પ્રશિક્ષણ આપી શકાય તેમજ કેશ લેસ પેમેટ અપનાવવા માટે રિવોર્ડ આપી શકાય. કંપની કર્નાટક, કેરલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિશેષ અભિયાન ચલાવશે.

ડિજિટલ ભારતને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારાઓને મળશે ગેરંટીડ કેશબેક

પેટીએમ(Paytm) દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યુ છે કે, ભારત પોતાના ડિજિટલ ઈન્ડિયા (Digital India) અભિયાન અંતર્ગત મહત્વની પ્રગતિ કરી છે. જેથી ટેકનિકલી પણ બધા લોકો મજબૂત થાય છે. પેટીએમ (Paytm)ની ગેરંટીડ કેશ બેક તે લોકોને આપવામાં આવશે જેઓ દેશના ટોચના ઉદ્યોગપતિ છે અને તેઓએ ડિજિટલ ભારતને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચોઃ શરૂઆતી વેપારમાં US Dollar સામે રૂપિયો 20 પૈસા તૂટ્યો

1 જુલાઈ 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ paytm એપ

ભારતને ડિજિટલ પ્લેટફોર્મ પર મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જુલાઈ 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.