ETV Bharat / business

એક દિવસના ઘટાડા પછી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જુઓ ક્યાં શું ભાવ છે? - રિટેલ ફ્યૂઅલની કિંમત

દેશના તમામ મેટ્રો શહેરોમાંથી ચેન્નઈને છોડીને તમામ શહેરોમાં અત્યારે પેટ્રોલની કિંમત (Petrol Price) પ્રતિલિટર 100ને પાર પહોંચી છે. જ્યારે મુંબઈમાં તો પેટ્રોલની કિંમત (Petrol Price) 107 રૂપિયા પ્રતિલિટર છે. તો ડીઝલ પણ ઘણું મોંઘું છે. ભોપાલમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 109 રૂપિયા પ્રતિલિટર છે. ત્યારે આજે (ગુરુવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

એક દિવસના ઘટાડા પછી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

author img

By

Published : Sep 2, 2021, 11:04 AM IST

  • દેશના તમામ મેટ્રો શહેરોમાં (ચેન્નઈ સિવાય) પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી
  • મુંબઈમાં તો પેટ્રોલની કિંમત (Petrol Price) 107 રૂપિયા પ્રતિલિટર છે
  • આજે (ગુરુવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે રિટેલ ફ્યૂઅલની કિંમતમાં (The cost of retail fuel) ઘટાડો થયા પછી આજે (ગુરુવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી થયો. કાલે તમામ મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલમાં 13થી 15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. આ ઘટાડો 7 દિવસ પછી થયો હતો. આમ પણ ચાર મેટ્રો શહેરોમાં (ચેન્નઈ સિવાય) પેટ્રોલની કિંમત પ્રતિલિટર 100ને પાર છે.

આ પણ વાંચો- આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર

ચેન્નઈમાં પેટ્રોલ 100થી ઘટી 99 રૂપિયા પ્રતિલિટર થયું

આપને જણાવી દઈએ કે, તમિલનાડુએ ગયા મહિને રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જ્યારે ગઈકાલના ઘટાડા પછી ચેન્નઈમાં પેટ્રોલ 100 રૂપિયાના સ્તરથી નીચે 99 રૂપિયા પર આવી ગયું છે. તો પુડુચેરીમાં પણ હાલમાં જ 3 ટકા વેટ ઘટવાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં તેલ 2.43 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું છે.

આ પણ વાંચો- પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

જુઓ, કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની આજની કિંમત શું છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત98.1995.52
દિલ્હી101.3488.77
મુંબઈ107.5296.48
કોલકાતા101.7291.84
ચેન્નઈ99.0893.38
બેંગલુરુ104.8494.19
ભોપાલ109.9197.72
લખનઉ98.4389.15
પટના103.8994.65
ચંદીગઢ97.5386.48

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓRલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.