રાત્રિ દરમિયાન કમોડિટી વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય કમોડિટીના કારોબાર માટે ખુલ્લું રહેશે. સ્થાનિક શેરબજાર અને કમોડિટી વાયદા બજાર મંગળવારના રોજ રાબેતા મુજબ કોરોબાર ચાલશે.
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે દેશના અન્ય રાજ્યમાં પણ વિધાનસભા અને લોકસભાની કેટલીક સીટ પર પેટાચૂંટણી માટે સોમવારના રોજ મતદાન થઈ રહ્યું છે.