ETV Bharat / business

આવકવેરા વિભાગે નોકરીદાતાઓ માટે ફોર્મ-16 જાહેર કરવાની અંતિમ તારીખ 10 જુલાઈ સુધી લંબાવી

દિલ્હીઃ આયકર વિભાગે નાણાંકીય વર્ષ 2018-19 માટે નોકરીદાતાઓ માટે ફોર્મ-16 જાહેર કરવાની અંતિમ તારીખ 25 દિવસ વધારીને 10 જુલાઈ કરી દીધી છે.

આવકવેરા  વિભાગે નોકરીદાતાઓ માટે ફોર્મ-16 જાહેર કરી, અંતિમ તારીખ 10 જુલાઈ સુધી લંબાવાઈ
author img

By

Published : Jun 5, 2019, 10:04 AM IST

આ ફોર્મમાં નોકરીદાતાઓ પોતાના કર્મચારીઓને નાણાના વિતરણની રીતે જાહેર કરે છે. પરંતુ નોકરીદાતાઓ માટે આ સમયસીમાને વધારવાના કારણે પગાર મેળવનાર પાસે પોતાનો આવકવેરો પરત કરવા માટે 20 દિવસનો સમય વધશે.

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19 માટે એમ્પ્લોયરોના ફોર્મ-24(Q) દ્વારા સ્રોત પરના કરવેરા કરાવવાની તારીખ 30 જૂન, 2019 સુધી લંબાવવામાં આવી છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ નાણાં બોર્ડ(CBDT)એ એક નિવેદન થકી આ માહિતી આપી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/i-t-dept-extends-deadline-for-employers-to-issue-form-16-to-employees-till-july-10-10-10/na20190604235857642

आयकर विभाग ने नियोक्ताओं के लिए फार्म-16 जारी करने की अंतिम तिथि 10 जुलाई तक बढ़ायी

नई दिल्ली: आयकर विभाग ने वित्त वर्ष 2018-19 के लिए नियोक्ताओं के फार्म-16 जारी करने की अंतिम तिथि को 25 दिन बढ़ाकर 10 जुलाई कर दी है. यह फार्म नियोक्ता अपने कर्मचारियों के कर-विवरण के तौर पर जारी करते हैं.

हालांकि नियोक्ताओं के लिए इस समयसीमा को बढ़ाए जाने से वेतनभोगियों के पास अपना आयकर रिटर्न दाखिल करने के लिए 20 दिन का ही समय बचा रहेगा.

इसी के साथ वित्त वर्ष 2018-19 के लिए नियोक्ताओं के फार्म-24क्यू के माध्यम से स्रोत पर कर कटौती के विवरण दाखिल करने की तारीख भी 30 जून, 2019 तक बढ़ा दी गयी है.

केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (सीबीडीटी) ने एक बयान में यह जानकारी दी.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.