ETV Bharat / business

Invest in ULIPs: તમારે યુલિપમાં રોકાણ કેમ કરવું જોઈએ? - યુલિપ કર બચત માટેનો એક માર્ગ

ULIPs પ્રીમિયમ ચુકવણીની સરળતા પૂરી (Invest in ULIPs) પાડે છે. તમારી પાસે તમારા પૈસા ઈક્વિટી અને ડેટ ફંડ્સ વચ્ચે ખસેડવાનો આ એક વિકલ્પ છે. કારણ કે, યુલિપ જ્યારે (Invest in ULIPs) તમને જરૂર પડે ત્યારે તમારા પૈસાનો એક ભાગ ઉપાડવાની મંજૂરી આપે (ULIP is a way to save tax) છે. તમારી જોખમ લેવાની ક્ષમતાના આધારે તમે ક્યાં રોકાણ કરવું તે પણ પસંદ કરી શકો છો.

Invest in ULIPs: તમારે યુલિપમાં રોકાણ કેમ કરવું જોઈએ?

author img

By

Published : Jan 24, 2022, 3:33 PM IST

હૈદરાબાદઃ ઘણા લોકો લાંબા ગાળાના રોકાણ વૃદ્ધિ માટે યુનિટ-આધારિત વીમા પૉલિસી (Invest in ULIPs) પસંદ કરે છે. કર બચત માટે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ અને ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ (ELSS) જેવી સ્કિમ હોવા છતાં તેઓ ULIPને પસંદ કરે છે. કારણ કે, તે ઘણા લાભ આપે છે.

યુલિપ પોલિસી (ULIP Policy): યુનિટ બેઈઝ્ડ ઈન્શ્યોરન્સ પોલિસીઝ (ULIPs) એ વીમા સુરક્ષા, બજાર એક્સેસ અને કર બચત માટેનો એક માર્ગ (ULIP is a way to save tax) છે. કર બચત માટે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ અને ELSS જેવી યોજનાઓ હોવા છતાં ઘણા લોકો ULIP પસંદ કરે છે, જે લાંબા ગાળે રોકાણમાં વૃદ્ધિ માટે મંજૂરી આપે છે.

કર કપાત (Tax deduction): આવકવેરા અધિનિયમની કલમ 80-C મર્યાદા સુધી ULIPને ચૂકવવામાં આવતા પ્રીમિયમમાંથી મુક્તિ આપે છે. આ ઉપરાંત કલમ 80CC હેઠળ પેન્શન યોજનાઓનો દાવો કરી શકાય છે. આ 2 વિભાગોની સંયુક્ત મર્યાદા 1,50,000 રૂપિયા છે. પૉલિસી માટે ચૂકવવામાં આવેલા વાર્ષિક પ્રીમિયમ પૉલિસીના મૂલ્યના 10 ટકા કરતાં વધુ ન હોવું જોઈએ.

આ પણ વાંચો- Stock Market Live: સપ્તાહના પ્રથમ દિવસે સ્ટોક માર્કેટ થયું ક્રેશ, સેન્સેક્સમાં 1,922 પોઈન્ટનો કડાકો

આંશિક ઉપાડ (Partial Withdrawal): યુલિપ (Invest in ULIPs) માટે લોક-ઈન સમયગાળો 5 વર્ષનો છે. પોલિસીધારક પછી આમાંથી થોડો ઉપાડ કરી શકે છે, પરંતુ કુલ ફંડ મૂલ્યના 20 ટકાથી વધુ ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જો 5 વર્ષ પછી ફંડનું મૂલ્ય 2,00,000 રૂપિયા છે તો તેમાંથી 40,000 રૂપિયા સુધી લઈ શકાય છે. વીમા કંપનીઓ આના પર મર્યાદા લાદે તેવી શક્યતા છે. પોલિસી લેતા પહેલા આ જોગવાઈ વિશે જાણવું વધુ સારું છે.

આ પણ વાંચો- Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો

પરિપક્વતા (Maturity): પોલિસીની પાકતી મુદત પર આવકવેરા કાયદાની કલમ 10 (10D) હેઠળ મુક્તિ લાગુ થાય છે. 1 એપ્રિલ, 2012 પછી લીધેલી પોલિસી પર ચૂકવવાપાત્ર વાર્ષિક પ્રીમિયમ પોલિસી મૂલ્યના 10 ટકા કરતા ઓછું હોવું જોઈએ. અગાઉ લીધેલી પોલિસીઓ માટે પ્રીમિયમ 20 ટકાથી ઓછું ન હોવું જોઈએ. જો પોલિસીધારક પોલિસીની પરિપક્વતા (Maturity) પહેલા ખતમ થાય પામે તો વળતર કર કપાતપાત્ર છે.

વધારાની ચૂકવણી (Paying Extra): જ્યારે નવી લેવામાં આવેલી યુનિટ આધારિત વીમા પોલિસીઓ માટે ચૂકવવામાં આવેલું વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી વધુ હોય ત્યારે પ્રાપ્ત આવક પર કોઈ કર કપાતપાત્ર નથી. પોલિસીધારકોએ આને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

છેલ્લે, યુલિપ્સમાં (Invest in ULIPs) અન્ય ફાયદાઓ પણ છે. તેઓ તમને ઈક્વિટી અને ડેબ્ટમાં રોકાણ કરવાની તક આપે છે. જે મોટું જોખમ ઉઠાવી શકે છે. તેઓ ઈક્વિટી ફંડ્સ પસંદ કરી શકે છે અને જેઓ મધ્યમ જોખમ સહન કરી શકે છે. તેઓ ડેબ્ટ ફંડ્સ પસંદ કરી શકે છે. જો તમે જોખમમુક્ત રોકાણ કરવા માંગતા હોવ તો તમે સરકારી સિક્યોરિટીઝ, ફિક્સ્ડ ઈન્કમ સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ્સ પસંદ કરી શકો છો અને તેનો ઉપયોગ નિવૃત્તિ ભંડોળમાં જમા કરવા માટે કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.