ETV Bharat / business

પ્રારંભિક ધંધામાં સેન્સેક્સ 200 સંખ્યાથી ગબડ્યો, નિફ્ટી 12,700ની નીચે - કેન્દ્રિય નાણા પ્રધાન

30 શેર પર આધારિત બીએસઈ સેન્સેક્સ 226.79 સંખ્યા અથવા 0.52 ટકા ગગડીને 43,366.88 પર ધંધો કરી રહ્યો હતો. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ પહેલા નાણાકીય શેરમાં ભારે ઘટાડો જોવા મળતા પ્રમુખ શેર અનુક્રમણિકા સેન્સેક્સમાં ગુરુવારે પ્રારંભિક ધંધા દરમિયાન 200 સંખ્યાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રારંભિક ધંધામાં સેન્સેક્સ 200 સંખ્યાથી ગબડ્યો, નિફ્ટી 12,700ની નીચે

author img

By

Published : Nov 12, 2020, 1:26 PM IST

  • પ્રારંભિક ધંધામાં સેન્સેક્સ 200થી ગબડ્યો, નિફ્ટી 12700થી નીચે
  • સેન્સેક્સમાં સૌથી વધારે 3 ટકાનો ઘટાડો ઈન્ડસઈન્ડ બેન્કમાં થયો
  • સન ફાર્મા, ઈન્ફોસિસ, નેસ્લે ઈન્ડિયા જેવી કંપનીનો ધંધો વધ્યો

મુંબઈઃ આવી જ રીતે એનએસઈ નિફ્ટી 60 સંખ્યા અથવા 0.47 ટકાથી સરકીને 12,689.15 સંખ્યા પર આવી ગયો હતો. સેન્સેક્સમાં સૌથી વધારે 3 ટકાનો ઘટાડો ઈન્ડસઈન્ડ બેન્કમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, એક્સીસ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર પણ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. બીજી તરફ એમ એન્ડ એમ, સન ફાર્મા, ઈન્ફોસિસ, એચયૂએલ અને નેસ્લે ઈન્ડિયા વધારા સાથે ધંધો કરી રહ્યા હતા. ગત્ત સત્રમાં સેન્સેક્સ 316,.02 સંખ્યા અથવા 0.73 ટકા વધીને 43,593.67 સંખ્યા પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 118.05 સંખ્યા અથવા 0.93 ટકાના વધારા સાથે 12,749.15ના રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ખરીદનાર તરીકે યથાવત્ રહ્યા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં શુદ્ધ ખરીદનાર તરીકે યથાવત્ રહ્યા અને શેર બજારના અસ્થિર આંકડાઓ અનુસાર તેમણે બુધવારે રૂ. 6207.19 કરોડમાં શેર ખરીદ્યા હતા. રિલાયન્સ સિક્યોરિટીઝમાં સંસ્થાકીય ધંધાના પ્રમુખ અર્જુન યશ મહાજને કહ્યું, બજાર આ સ્તર પર ઊભું રહી જવાની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.