ETV Bharat / business

અમેરિકામાં સ્થાયી થવું બનશે સરળ, ભારતીય વ્યાવસાયિકો માટે અમેરિકાની સેનેટમાં ગ્રીન કાર્ડનું બિલ પસાર

ન્યૂયોર્ક: અમેરિકા પ્રતિનિધિસભાએ ભારતીય તકનીકી વ્યાવસાયિકોને કાયમી નિવાસ મેળવવામાં મદદ કરવાના હેતુ સાથે એક બિલ રજૂ કર્યું છે. જેને લઈને તેમની એક દાયકાની પ્રતિક્ષા જલ્દી જ પૂર્ણ થઈ જશે. જો કે આ બિલને સેનેટમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, આ બીલ પાસ કરાવામાં ઘણી અડચણ આવી રહી છે.

ભારતીય વ્યાવસાયિકો માટે અમેરિકા પ્રતિનિધિસભામાં ગ્રીન કાર્ડનો વિધેયક પસાર
author img

By

Published : Jul 12, 2019, 9:37 AM IST

Updated : Jul 12, 2019, 10:04 AM IST

બંને પક્ષના 311 પ્રતિનિધિઓ દ્વારા આયોજિત આ બિલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેનાથી એક વર્ષ દરમિયાન કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડ મેળવનારની સંખ્યામાં નિર્ધારિત મર્યાદાનો અંત થઈ જશે.

જો આ કાયદો બની જશે તો એનાથી 3 લાખ ભારતીય H-1B કામચલાઉ વિઝા ધારકોને મદદ મળશે. જે આ સમયે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓમાંનો એક છે.

વર્તમાન વ્યવસ્થા હેઠળ કોઈપણ દેશના લોકોને વર્ષના કુલ 26 હજાર ગ્રીન કાર્ડના માત્ર સાત ટકા જ મળી શકે છે. આ મર્યાદા ભારત અને ચીન જેવા મોટા દેશ માટે જેટલી લાગુ પડે છે, તે પ્રમાણે માલદીવ અને લક્સેમ્બર્ગ જેવા નાના દેશને પણ લાગુ પડે છે.

ભારતીય તકનીકી વ્યવસાયિક અને અન્ય યોગ્ય વ્યક્તિઓને કાયમી નિવાસ મેળવવામાં 10 વર્ષ સુધી પ્રતિક્ષા કરવી પડે છે. જ્યારે તેઓ અગાઉ જ ત્યાં અસ્થાયી H-1B કામચલાઉ વિઝા પર હોય છે. તેઓને પોતાના પરિવાર તેમજ ભાવિ સમસ્યાઓને લઈને અનિશ્ચિતતાઓમાંથી પસાર થવું પડશે.

સત્તાવાર રીતે આ બિલને ફેયરનેસ ફૉર હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રેંટ્સ એક્ટ-2019 કહેવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કાર્ડની નિર્ધારિત મર્યાદાને દૂર કરવાની માગ કરતા પહેલા બે વર્ષ દરમિયાન ભારત અને ચીનના લોકોને 85 ટકા ગ્રીન કાર્ડ આપવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજા વર્ષમાં 90 ટકા આપવાની વાત કરવામાં આવી છે.

સદનમાં આ પક્ષમાં ડેમોક્રેટ સભ્યોના 224 મત અને રિપબ્લિકનના 140 મત મળ્યા છે.

Intro:Body:

ભારતીય વ્યાવસાયિકો માટે અમેરિકા પ્રતિનિધિસભામાં ગ્રીન કાર્ડનો વિધેયક પસાર

ન્યૂયોર્ક: અમેરિકા પ્રતિનિધિસભાએ ભારતીય તકનીકી વ્યાવસાયિકોને કાયમી નિવાસ મેળવવામાં મદદ કરવાના હેતુ સાથે એક બિલ રજૂ કર્યું છે. જેને લઈને તેમની એક દાયકાની પ્રતિક્ષા જલ્દી જ પૂર્ણ થઈ જશે. જોકે આ બિલને સેનેટમાં  સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

બંને પક્ષના 311 પ્રતિનિધિઓ દ્વારા આયોજિત આ બિલનો સ્વીકાર બુધવારે કરવામાં આવ્યો હતો. જેનાથી એક વર્ષ દરમિયાન કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડ મેળવનારની સંખ્યામાં નિર્ધારિત મર્યાદાનો અંત થઈ જશે.

જો આ કાયદો બની જશે તો એનાથી 3 લાખ ભારતીય H-1B કામચલાઉ વિઝા ધારકોને મદદ મળશે. જે આ સમયે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓમાંનો એક છે.

વર્તમાન વ્યવસ્થા હેઠળ કોઈપણ દેશના લોકોને વર્ષના કુલ 26 હજાર ગ્રીન કાર્ડના માત્ર સાત ટકા જ મળી શકે છે. આ મર્યાદા ભારત અને ચીન જેવા મોટા દેશ માટે જેટલી લાગુ પડે છે તે પ્રમાણે માલદીવ અને લક્સેમ્બર્ગ જેવા નાના દેશને પણ લાગુ પડે છે.

ભારતીય તકનીકી વ્યવસાયિક અને અન્ય યોગ્ય વ્યક્તિઓને કાયમી નિવાસ મેળવવામાં 10 વર્ષ સુધી પ્રતિક્ષા કરવી પડે છે. જ્યારે તેઓ અગાઉ જ ત્યાં અસ્થાયી H-1B કામચલાઉ વિઝા પર હોય છે. તેઓને પોતાના પરિવાર તેમજ ભાવિ સમસ્યાઓને લઈને અનિશ્ચિતતાઓમાંથી પસાર થવું પડશે.

સત્તાવાર રીતે આ બિલને ફેયરનેસ ફૉર હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રેંટ્સ એક્ટ-2019 કહેવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કાર્ડની નિર્ધારિત મર્યાદાને દૂર કરવાની માગ કરતા પહેલા બે વર્ષ દરમિયાન ભારત અને ચીનના લોકોને 85 ટકા ગ્રીન કાર્ડ આપવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજા વર્ષમાં 90 ટકા આપવાની વાત કરવામાં આવી છે.

સદનમાં આ પક્ષમાં ડેમોક્રેટ સભ્યોના 224 મત અને રિપબ્લિકનના 140 મત મળ્યા છે.

Conclusion:
Last Updated : Jul 12, 2019, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.