ETV Bharat / business

શું સોનું સસ્તું થઈ રહ્યું છે? હમણાં ખરીદશો કે વધુ ભાવ ઘટવાની રાહ જોશો? - 13 ઓગસ્ટે ચાંદીનો ભાવ

હવે સોના અને ચાંદીના ભાવ શું છે? શું આ સમયે સોનામાં રોકાણ કરવું યોગ્ય છે? શું વર્ષના અંત સુધીમાં તેની કિંમતો વધશે? જો તમે આ પ્રશ્નોના જવાબ જાણવા માગતા હો, તો વાંચો આ સમાચાર.

શું સોનું સસ્તું થઈ રહ્યું છે? હમણાં ખરીદશો કે વધુ ભાવ ઘટવાની રાહ જોશો?

author img

By

Published : Aug 13, 2021, 7:35 PM IST

  • દેશમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો
  • શું આ સોનાચાંદીની ખરીદી માટેનો સમય છે?
  • સોનાના ભાવમાં ગત વર્ષ કરતા વધુ વધારો થશે

સોનાની આજની કિંમત 47,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની કિંમત 63,430 રૂપિયા પ્રતિ કિલો છે. સોમવાર અને મંગળવારની સરખામણીમાં શુક્રવારે બંને કીમતી ધાતુઓના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં 1.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સોનામાં 0.06 ટકાનો ઘટાડો થયો છે.

જો કે, ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાની કિંમત 4668 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 4276 રૂપિયા છે. જોકે ભાવ શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. તેથી તેની કિંમતોમાં તફાવત છે.

અહીંથી માહિતી મેળવી શકો

ઇન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનનો નંબર પણ છે. તમે આ નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. મોબાઇલ નંબર છે - 8958664433.

કયા શહેરમાં શું છે આજનો ભાવ

વિવિધ શહેરોની વાત કરીએ તો તેના દર પણ અલગ છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 43,423 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 47,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 43,184 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 47,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 43,496 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 47,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 43,505 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 47,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 43,542 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 47,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 43,487 રૂપિયા છે, જ્યારે 24 ગ્રામ કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ 47,110 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનાના ભાવનું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે.

શું સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે?

નિષ્ણાતો માને છે કે ચોક્કસપણેે કંઈ કહી શકાય નહીં, પરંતુ આગામી કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, તહેવારોની સીઝન આવવાની છે તેથી સોનાના ભાવમાં ફરી વધારો થશે. નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં ગત વર્ષ કરતા વધુ વધારો થશે. તેમના મતે કિંમત 60,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ સોનાચાંદીમાં થોડો ઉછાળો છતાં સોનામાં નરમ વલણ, જૂઓ શું છે ભાવ

આ પણ વાંચોઃ Domestic Flightમાં પ્રવાસ કરતા લોકોને ઝટકો, આજથી 12.5 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.