સાન ફ્રાન્સિસ્કો: એપલ આઈફોન ઉપયોગ કરનારા લોકોને લગભગ 25 ડોલરની ચૂકવણી કરશે. જેમાં આઈફોન 6, 7 અને એસઈ ઉપકરણોના ઉપયોગ કરાનારાઓને કુલ 500 મિલિયન ડોલર આપશે. આ નિર્ણય એપલે એક્શન સેટલમેન્ટના કેસમાં કારણે લેવામાં આવ્યો છે. જે 2017માં બેટરી સોફ્ટવેર અપડેટથી સંબધિત હતો.
પ્રારંભિક સૂચિત એક્શન ક્લાસ સેટલમેન્ટને હજી પણ સેન ઝોસ, કેલિફોર્નિયામાં અમેરીકી ડિસ્ટ્રીક જજ એડવર્ડ ડેવિલા દ્વારા મંજૂરી જરૂરી છે.