ADBએ સપ્ટેમ્બરમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019-20 માટે 6.5 ટકા અને ત્યારબાદ 7.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
ADBએ કહ્યું કે ખરાબ પાકથી ગ્રામીણ વિસ્તારની ખરાબ હાલત તથા રોજગારનો ધીમો વદ્ધિ દર વપરાશકારોને આકર્ષશે. તેના કારણે વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે.
તેઓએ કહ્યું કે અનુકૂળ નીતિઓના કારણે આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાકીય વર્ષમાં મજબૂતી સાથે 6.5 ટકા પર પહોંચવાનો અંદાજ છે.