ETV Bharat / budget-2019

બજેટને લઈને સુરતના વિવર્સની સરકાર પાસે અનેક અપેક્ષાઓ - SUBSIDY

સુરત: લાંબા સમયથી વીવીંગ ઈન્ડસ્ટ્રિઝની આઈટીસી ક્રેડિટનો પ્રશ્ન ઉકેલાયો નથી. સાથે 650 કરોડ જેટલી ક્રેડિટ પણ હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે ફેડરેશન ઓફ વિવર્સ એસોસિએશન દ્વારા સરકાર પાસે અનેક અપેક્ષાઓ રાખવામાં આવી છે.

sur
author img

By

Published : Jul 2, 2019, 12:51 PM IST

સુરત સહિત ગુજરાત ભરમાં વીવિંગ ઇન્ડસ્ટ્રીની કુલ 650 કરોડ જેટલી ક્રેડિટ રીલીઝ કરી દેવાની માંગ કરવામાં આવી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં પણ GST બાદ આંદોલન કરવામાં આવ્યા હતા અને દિવસો સુધી માર્કેટો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, હવે જયારે વેપારીઓ GST રિટર્ન પણ ભરી રહ્યા છે. તેવા સંજોગોમાં છેલ્લા 18 મહિનાથી વિવિંગ ઇન્ડસ્ટ્રીના 650 કરોડ અને પ્રોસેસર્સના 900 કરોડની ક્રેડિટ રિફંડ અટકી ગયું છે. જેના કારણે પણ કાપડ ઉદ્યોગની હાલત કફોડી બની છે.

બજેટને લઈને સુરતના વિવર્સની સરકાર પાસે અનેક અપેક્ષાઓ
વીવિંગ ઇન્ડસ્ટ્રીની અપેક્ષા છે કે,
  • 4 સપ્ટેમ્બર 2018ના દિવસે ગુજરાત સરકારની જુની પોલિસી પુર્ણ થઈ અને તા.10મી જાન્યુઆરી 2019માં નવી પોલિસી જાહેર થઈ છે. આ સમયગાળા દરમિયાન ઘણાં ઉદ્યોગકારોએ કેપિટલ ખર્ચ કર્યો છે. જેમને કેપિટલ સબસિડી આપવી જોઈએ
  • રાજ્ય સરકારની નવી ટેક્સટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીનો વિકલ્પ આપ્યો નથી. વીજ સબસિડી પણ નવા એકમોને જ આપવામાં આવી છે. આ બંનેને એકબીજાના વિકલ્પ તરીકે આપવાની રજૂઆત કરાશે
  • ટેક્સટાઇલ પરના GST સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે .
  • ટફની સબસિડીની મર્યાદા 10 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવે.

Intro:સુરત : લાંબાં સમયથી વીવીંગ ઈન્ડસ્ટ્રિઝની આઈટીસી ક્રેડિટનો પ્રશ્ન ઉકેલાયો નથી. સાથે 650 કરોડ જેટલી ક્રેડિટ અત્યારસુધી રિલીઝ કરવામાં આવી નથી..હાલ જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે ફેડરેશન ઓફ વિવર્સ એસોસિએશન દ્વારા સરકાર પાસે અનેક અપેક્ષાઓ રાખવામાં આવી છે.

Body:સુરત સહિત ગુજરાત ભરમાં વીવિંગ ઇન્ડસ્ટ્રીની કુલ 650 કરોડ જેટલી ક્રેડિટ રીલીઝ કરી દેવાની માંગ કરવામાં આવી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં પણ જીએસટી બાદ આંદોલન કરવામાં આવ્યા હતા અને દિવસો સુધી માર્કેટો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે હવે જયારે વેપારીઓ જીએસટી રિટર્ન પણ ભરી રહ્યા છે તેવા સંજોગોમાં છેલ્લા 18 મહિનાથી વિવિંગ ઇન્ડસ્ટ્રીના 650 કરોડ અને પ્રોસેસર્સના 900 કરોડની ક્રેડિટ રિફંડ અટકી ગયું છે. જેના કારણે પણ કાપડ ઉદ્યોગની હાલત કફોડી બની છે

-4 સપ્ટેમ્બર 2018એ ગુજરાત સરકારની જુની પોલિસી પુર્ણ થઈ અને તા.10મી જાન્યુઆરી 2019માં નવી પોલિસી જાહેર થઈ છે. આ સમયગાળા દરમિયાન ઘણાં ઉદ્યોગકારોએ કેપિટલ ખર્ચ કર્યો છે. જેમને કેપિટલ સબસિડી આપવી જોઈએ

Conclusion:-રાજ્ય સરકારની નવી ટેક્સટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીનો વિકલ્પ આપ્યો નથી. વીજ સબસિડી પણ નવા એકમોને જ આપવામાં આવી છે. આ બંનેને એકબીજાના વિકલ્પ તરીકે આપવાની રજૂઆત કરાશે

-ટેક્સટાઇલ પરના જીએસટી સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે .

-ટફની સબસિડીની મર્યાદા 10 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવે

બાઈટ : અશોક જીરાવાળા (ફોગવા પ્રમુખ)
બાઈટ : વિષ્ણુ પટેલ (વિવર્સ)
બાઈટ : નિલેશ શિરોયા (વિવર્સ)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.