ETV Bharat / briefs

ગુજરાતનો 59મો સ્થાપના દિવસ: રાજયભરમાં હર્ષોઉલ્લાસથી થઈ ઉજવણી

અમદાવાદઃ 1 મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. આ દીવસની ઉજવણી રાજ્યમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આજે રાજકીય પક્ષઓ દ્વારા પણ આ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

અમદાવાદ
author img

By

Published : May 1, 2019, 2:35 PM IST

Updated : May 1, 2019, 3:57 PM IST

આજે રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નેહરુ પુલના છેડે આવેલા મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ગુજરાત સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી

આ સાથે જ શહીદ સ્મારક ખાતે પણ પુષ્પાંજલી અર્પણ કરી આ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદ કોર્પોરેશન મેયર સહિતના આગેવાનો જોડાયા હતા.

R_GJ_AMD_01_01_MAY_2019_STHAPNA_DAY_UJAVNI_CM_STORY_YASH_UPADHYAY_AMD

આજે 1 મેં એટલે રાજ્યનો સ્થાપના દિવસ આ દીવસની ઉજવણી રાજ્યમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે રાજકીય પક્ષઓ દ્વારા પણ આ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે 

આજે રાજ્યના સ્થાપના દીવસની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ નેહરુપુલ ના છેડે આવેલ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી સાથે જ શહીદ સ્મારક ખાતે પણ પુષ્પાંજલી કરી આ દિવસની ઉજવણી કરી હતી જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદ કોર્પોરેશન મેયર સહિતના આગેવાનો જોડાયા હતા 

Last Updated : May 1, 2019, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.