ETV Bharat / briefs

રાજકીય પાર્ટીઓ દ્વારા ફેસબુક, ગૂગલ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર જાહેરાત પાછળ કરાયો 53 કરોડનો ખર્ચ

author img

By

Published : May 19, 2019, 6:54 PM IST

નવી દિલ્હી: ભારતમાં રાજકીય દળો આ વર્ષે ફેબ્રુઆરીથી માંડીને અત્યાર સુધીમાં ફેસબુક અને ગૂગલ જેવા ડિજિટલ સ્ટેજ પર પ્રચાર સંદર્ભે 53 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરી ચૂક્યાં છે. જેમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી હિસ્સો સૌથી વધારે નોંધાયો છે. ફેસબુકની ઍડ સાથે જોડાયેલી એક રિપોર્ટ મુજબ, આ વર્ષે ફેબ્રુઆરી માસના પ્રારંભથી 15 મે સુધી ફેસબુક પર 1.21 લાખ રાજકીય જાહેરાતો ચાલી હતી.

પ્રતિકાત્મક ફોટો

આ જાહેરાતો પાછળ રાજકીય પાર્ટીઓએ 26.5 કરોડ રૂપિયાના ખર્ચ કર્યો છે. તો આ રીતે ગૂગલ, યુ ટ્યુબ અને તેની સહાયક કંપનીઓ પર 19 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 14,837 જાહેરાતો પાછળ રાજકીય પાર્ટીઓએ 27.36 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.

સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ફેસબુક પર 2,500થી વધારે જાહેરાતો પાછળ 4.23 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે. 'માય ફર્સ્ટ વૉટ ફૉર મોદી', "ભારત કે મન કી બાત" અને "નેશન વિથ મનો" જેવા પેજ પર પણ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર જાહેરાતો પર 4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તો ગૂગલ પર ભાજપે 17 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો હતો.

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

તો આ રેસમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ફેસબુક પર 3,686 જાહેરાતો પર 1.46 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. જ્યારે ગૂગલ પર જાહેરાત પર રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી પાર્ટીનો ખર્ચ 2.71 કરોડ રૂપિયા રહ્યો હતો. ફેસબુકના આંકડાઓ મુજબ તૃણમૂલ કોંગ્રેસે પણ જાહેરાતો પર 29.28 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

આમ આદમી પાર્ટીએ ફેસબુક પર 176 જાહેરાત ચલાવી હતી, જેના માટે 13.62 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. ત્યાં જ ગૂગલના જણાવ્યા અનુસાર તેના પ્લેટફોર્મ પર ઑબર્ન ડિજિટલ સૉલ્યૂશન્સ AAP માટે જાહેરાત કરી રહી હતી. જેણે 19 મે બાદ 2.18 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતની 17મી લોકસભાની ચૂંટણી માટે માર્ચમાં તારીખોની જાહેરાત થઇ હતી. જેમાં રવિવારના રોજ સાતમા એટલે કે અંતિમ તબક્કાનું મતદાન થયું છે. તો આ ચૂંટણીના રિઝલ્ટની જાહેરાત 23 મેના રોજ કરવામાં આવશે.

Intro:Body:

राजनीतिक दलों ने फेसबुक, गूगल पर विज्ञापन मद में 53 करोड़ रुपये खर्च किए

इन विज्ञापनों पर राजनीतिक दलों ने 26.5 करोड़ रुपये खर्च किए. इसी तरह गूगल, यूट्यूब और उसकी सहायक कंपनियों पर 19 फरवरी से अब तक 14,837 विज्ञापनों पर राजनीतिक पार्टियों ने 27.36 करोड़ रुपये खर्च किए.

नई दिल्ली: भारत में राजनीतिक दलों ने इस साल फरवरी से अब तक फेसबुक और गूगल आदि डिजिटल मंचों पर प्रचार के मद में 53 करोड़ रुपये से अधिक खर्च किए. इसमें सत्तारूढ़ भारतीय जनता पार्टी की हिस्सेदारी सर्वाधिक रही. फेसबुक की विज्ञापन से जुड़ी रिपोर्ट के मुताबिक इस साल फरवरी की शुरुआत से 15 मई तक उसके मंच पर 1.21 लाख राजनीतिक विज्ञापन चले.

इन विज्ञापनों पर राजनीतिक दलों ने 26.5 करोड़ रुपये खर्च किए. इसी तरह गूगल, यूट्यूब और उसकी सहायक कंपनियों पर 19 फरवरी से अब तक 14,837 विज्ञापनों पर राजनीतिक पार्टियों ने 27.36 करोड़ रुपये खर्च किए.

ये भी पढ़ें: जेट एयरवेज पर सप्ताह भर में साफ होगी तस्वीर : एसबीआई प्रमुख

सत्तारूढ़ भाजपा ने फेसबुक पर 2,500 से अधिक विज्ञापनों पर 4.23 करोड़ रुपये खर्च किए. 'माय फर्स्ट वोट फॉर मोदी', 'भारत के मन की बात' और 'नेशन विद नमो' जैसे पेज ने भी सोशल नेटवर्किंग वेबसाइट पर विज्ञापनों पर चार करोड़ रुपये खर्च किए. गूगल के मंचों पर भाजपा ने 17 करोड़ रुपये से अधिक व्यय किए.

कांग्रेस ने फेसबुक पर 3,686 विज्ञापनों पर 1.46 करोड़ रुपये खर्च किए. वहीं गूगल पर 425 विज्ञापनों पर राहुल गांधी की अगुवाई वाली पार्टी का व्यय 2.71 करोड़ रुपये रहा. फेसबुक के आंकड़ों के मुताबिक तृणमूल कांग्रेस ने उसके मंच पर विज्ञापनों पर 29.28 लाख रुपये खर्च किए.

आम आदमी पार्टी ने फेसबुक पर 176 विज्ञापन चलाए और इसके लिए उसने 13.62 लाख रुपये का भुगतान किया. वहीं गूगल के मुताबिक उसके मंच पर ऑबर्न डिजिटल सॉल्यूशन्स आप के लिए विज्ञापन कर रही है और उसने 19 मई के बाद 2.18 करोड़ रुपये का भुगतान किया.

उल्लेखनीय है कि भारत की 17वीं लोकसभा के चुनाव के लिए मार्च में तारीखों की घोषणा हुई थी और रविवार को सातवें एवं अंतिम चरण का मतदान हो रहा है. मतों की गणना 23 मई को होगी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.