ETV Bharat / bharat

દારુની મહેફિલ માણવી યુવકને પડી ભારે, મીત્રોએ નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતાર્યો

મહારાષ્ટ્રના વાકડમાં દારૂની મહેફિલ(Liquor party of Maharashtra) દરમિયાન નજીવી બાબતે એક યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી(Youth killed in Maharashtra) હતી. પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે અને 9 લોકોની અટકાયત કરવામાં આવી છે.

દારુની મહેફિલ
દારુની મહેફિલ
author img

By

Published : Jul 30, 2022, 8:04 PM IST

મહારાષ્ટ્ર : વાકડમાં શ્રાવણ માસની શરૂઆત પહેલા પાર્ટીમાં શામિલ થવું યુવક માટે જોખમી સાબિત થયું હતું. પાર્ટી દરમિયાન નજીવી બાબતે આઠ-નવ લોકોએ યુવકને ઢોર માર માર્યો (Youth killed in Maharashtra)હતો. આ કેસમાં પોલીસે કુલ 9 લોકોની અટકાયત કરી છે. માર્યા ગયેલા 19 વર્ષના યુવકની ઓળખ ખાંડુ ઉર્ફે દીપક ગાયકવાડ તરીકે થઈ છે. આ તકરારમાં લખન લગાસ ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો - સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, જુઓ થપ્પડ મારતો વીડિયો

યુવકની કરી હત્યા - ઇજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વાકડ પોલીસે માહિતી આપી છે કે, તેની હાલત અત્યંત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર શ્રાવણ માસની શરૂઆત પહેલા વાકડ વિસ્તારમાં મુથા નદી પાસે બે જૂથ દારૂ પીવા બેઠા હતા. આ જૂથોમાંથી એક યુવકે પાર્ટીમાં હાજર એક યુવાન મિત્રને સિગારેટ અને દારૂ લાવવા કહ્યું હતું. આ પછી તેને બીજા જૂથ દ્વારા કહેવામાં આવ્યું કે તે આ બધી વસ્તુઓની તેને આદત નથી. તેણે દારૂ, સિગારેટ ન પીવા કહ્યું. આ બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો - વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.