ETV Bharat / bharat

કોરોનાને લઈને યોગી આદિત્યનાથે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક - ધાર્મિક સ્થાનો

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના વધતા કેસોને લઈને લોક ભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન યોગીએ નિર્દેશ આપ્યા હતા કે એક સાથે 50 લોકો ધર્મ સ્થાને નહીં જઈ શકે અને તેમણે રાજધાનીમાં ઓછામાં ઓછા 2 હજાર બેડ ICU સાથેની વ્યવસ્થાના નિર્દેશ આપ્યા છે.

yogi
કોરોનાને લઈને યોગી આદિત્યનાથે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
author img

By

Published : Apr 11, 2021, 7:41 PM IST

  • કોરોનાને લઈને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
  • 2 હાજર બેડ વાળી હોસ્પિટલ ઉભુ કરવામાં આવશે
  • આવનાર અઠવાડિયામાં વધુ હોસ્પિટલો ઉભી કરવામાં આવશે

લખનૌ : કોરોનના વધતા કહેરને જોતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લખનૌમાં કોરોના 19માં ઉપચાર માટે L2 અને L3ના પૂરતા બેડ વધારવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે લખનૌમાં તાત્કાલિક ઓછામાં ઓછા 2 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવે. આ પછી એક અઠવાડિયામાં 2 હજાર વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

11 એપ્રિલથી 300 બેડની હોસ્પિટલની શરૂઆત થશે

સીએમ યોગીને જિલ્લાઅધિકારી લખનૌના બધા કોરોના હોસ્પિટલમાં ઓક્સીજનની નિંરતર આપૂર્તિ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા છે. સીએમ યોગી શનિવારે લોકભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજધાની લખનૌમાં કોરોના 19ની પરિસ્થિતીની સમિક્ષા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે એરા મેડિકલ કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ તથા ઇંટીગ્રલ મેડિકલ કોલેજનો પૂર્ણરૂપથી કોરોના હોસ્પિટલમાં પરીવર્તિત કરવામાં આવશે. બલરામપૂર હોસ્પિટલમાં 300 બેડનો કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ 11 એપ્રિલની સવારે કાર્યશીલ કરવામાં આવશે.

આ પણ વાંચો : અમિત શાહ અને યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી

ધાર્મિક સ્થળોમાં 5થી વધારે લોકોનો પ્રવેશ નિષેધ

મુખ્યપ્રધાનએ પોલીસ આયુક્ત લખનૌને પબ્લિક એડ્રેસ સિસ્ટમને પ્રભાવી રૂપથી સંચાલિત કરવા માટે નિર્દેશ આપતા કહ્યું હતું કે ધાર્મિક સ્થળોમાં 5થી વધું લોકોને એક સાથે પ્રવેશની અનુમતી આપવામાં ન આવે. બજારોમાં વ્યાપારી સાથે વાત કરી તેમનો સહયોગ લઈ સામાજિક અંતરનુ પાલન કરાવવામાં આવે. માસ્ક ન પહેરતા લોકો સામે કાર્યવાહિ કરવામાં આવે.

પ્રધાન અને મુખ્ય સચિવને આપવામાં આવી જવાબદારી

મુખ્યપ્રધાને ચિકિત્સા શિક્ષા મંત્રી, પ્રમુખ સચિવ ચિકિત્સા શિક્ષા, સચિવ ચિકિત્સા શિક્ષાને એરા મેડિકલ કોલેજ. ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ તથા ઇંટીગ્રલ મેડિકલ કોલેજમાં એક-એક મેડિકલ કોલેજ અને સ્વાસ્થ્ય મંત્રીને બલરામપૂર ચિકિત્સાલયના રૂપે ડેડિકેટેટ કોરોના હોસ્પિટલ બનાવવા કહ્યું છે. તેમણે કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં પરીવર્તન કરવામાં આવતા ત્રણે મેડિકલ કોલેજ તથા બલરામપૂર હોસ્પિટસમાં ટ્રેડ મૈનપાવરની વ્યવસ્થા કરવાની પણ વાત કરી વેન્ટીલેટર અને HFNCની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યાં.

કોન્ટૈક્ટ ટ્રેસિંગ પર આપ્યો ભાર

મુખ્યપ્રધાને કહ્યું કે લખનૌમાં સંક્રમણની રોકથામ માટે સમગ્ર અને પ્રભાવિ રૂપથી પ્રયત્ન કરવાની જરૂર છે. તેમણે લખનૌમાં કોન્ટૈક્ટ ટ્રેસિંહના નિર્દેશ આપતા કહ્યું કે કોઈ પણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ઓછામાં ઓછા 30થી 35 લોકોને ટ્રેસ કરવામાં આવે. તેમને કોરોના ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટમાં સંક્રમિત મળતા લોકોને હોમ આઇસોલેટ અથવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.ઇંટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંમ્ટ્રોલ સેન્ટરને એમ્યુલન્સ સેવાઓ સાથે જોડવામાં આવે. જેનાથી દર્દીને સમયસર એમ્બ્યુલન્સ મળી રહે.

ગામડાઓમાં પણ તપાસ સમિતી સક્રિય કરવામાં આવે

મુખ્યમંત્રીએ લખનૌના પ્રત્યેક ગામ તથા બધા નગર પાલિકાના પ્રત્યેક વોર્ડમાં તપાસ સમિતીની સંક્રિય કરવાના આદેશ આપ્યા. તેમણે મંડલાયુક્ત લખનૌના ગામડાઓમાં સ્વચ્છતા, સેનિટાઈઝેશન અને ફોગિંગની કામગીરી વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે. સીએમએ કહ્યું કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત ભીડભાડ વાળા સ્થળો પર આ પ્રભાવિ રૂપે કરવામાં આવે. આ કાર્યમાં પોલીસ, ફાયર લાશ્કરોનો પણ સહયોગ લેવામાં આવે.

આ પણ વાંચો :મુખ્તારની શિફ્ટીંગ પર CM યોગીની નજર, માગ્યા દરેક ક્ષણના સમાચાર

કંટેનમેન્ટ ઝોનમાં કડકાઈથી થાય પાલન નિયમોનું

મુખ્ય પ્રધાનએ કહ્યું કે લખનૌમાં કન્ટેન્ટ ઝોનમાં મેળાવડા પર પ્રતિબંધ મૂકવો જોઇએ. એક ચેપગ્રસ્ત દર્દીથી 25 મીટર ત્રિજ્યા અને એકથી વધુ ચેપગ્રસ્ત દર્દીઓના કિસ્સામાં 50 મીટર ત્રિજ્યાનો કન્ટેનર ઝોન બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે તમામ પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા કર્મચારીઓએ માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ કરવો જ જોઇએ. કન્ટેનમેન્ટ ઝોનમાં પીપીઇ કિટ્સનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ અગાઉ સીએમ યોગીએ યુનિફાઇડ કમાન્ડ સેન્ટરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.