ETV Bharat / bharat

લીંબુ બન્યું ખુની: મહિલા એ જાડ પરથી લીંબુ ઉતારતા જ થઈ ગઈ હત્યા, જાણો ઘટના - લીંબુ કરતા પણ જીવન થયુ સસ્તુ

બિહારના મોતિહારીમાં લીંબુના વિવાદમાં પુત્રવધૂની (woman killed by strangulation in motihari ) હત્યા કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલાની (dispute of plucking lemons ) તપાસ હાથ ધરી છે.

લીંબુ બન્યું ખુની: મહિલા એ જાડ પરથી લીંબુ ઉતારતા જ થઈ ગઈ હત્યા

author img

By

Published : Apr 28, 2022, 9:52 AM IST

Updated : Apr 28, 2022, 12:55 PM IST

મોતિહારી (બિહાર): મોંઘવારીના આ યુગમાં જીવન લીંબુ કરતા પણ સસ્તું થઈ (woman killed by strangulation in motihari) ગયું છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં લીંબુને લઈને એવો વિવાદ થયો કે, એક મહિલાએ જીવ પણ ગુમાવ્યો. જિલ્લાના (dispute of plucking lemons ) છૌડાદણો પોલીસ સ્ટેશન વિસ્તારના ચૈનપુર ગામમાં લીંબુ તોડવા માટે સાસુ અને વહુએ પહેલા પુત્રવધૂને ખૂબ માર માર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાચો: Lemon prices in Gujarat: લીંબુના ભાવ આસમાને જતાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે જોક્સ

ગળામાં દોરડાના નિશાન મળી આવ્યાઃ ચૌડાદાનોના પોલીસ સ્ટેશન પ્રભારી મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, મૃતકના માથા પર અને ગળામાં દોરડાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોતિહારીની સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાના પતિ અને સસરા અન્ય રાજ્યમાં નોકરી કરે છે, જેના કારણે તેઓ ઘટના સમયે ઘરે હાજર ન હતા.

આ પણ વાચો: Lemon theft in uttarpradesh: શાહજહાંપુરમાં વિચિત્ર ચોરી, ગોડાઉનમાંથી ચોરાયાં 60 કિલો લીંબુ

Last Updated : Apr 28, 2022, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.