ETV Bharat / bharat

કોરોના રસીના બંન્ને ડોઝ લીધા પછી પણ મહિલાનું ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે મૃત્યુ - Death of a woman

મુંબઈમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટને કારણે 63 વર્ષીય મહિલાનું મૃત્યુ થયુ હતુ. આ મહિલાએ કોરોના રસીના બંન્ને ડોઝ લઈ લીધા હતા.

corona
કોરોના રસીના બંન્ને ડોઝ લીધા પછી પણ મહિલાનું ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે મૃત્યુ
author img

By

Published : Aug 13, 2021, 9:37 AM IST

  • મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે મહિલાનુ મૃત્યુ
  • મહિલાઅ કોરોના રસીના બંન્ને ડોઝ લીધા હતા
  • મહિલા પહેલેથી પિડાઈ રહી હતી અન્ય બિમારીઓથી

મુંબઈ: મુંબઈ કોરોના રસીના બન્ને ડોઝ લીધા પછી પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે મહિલાનુ મૃત્યું થયું છે. મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટમાં દર્દીના મૃત્યુંથી ભયનુ વાતાવરણ ફેલાયું છે. મુંબઈમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે આ પહેલુ મૃત્યુ છે. મૃતક મહિલા 63 વર્ષની હતી. કેહવામાં આવી રહ્યું છે કે આ મહિલાને અન્ય બિમારીઓ પણ હતી. આશ્ચર્યની વાત એ છે આ મહિલાએ કોરોના રસીના બંન્ને ડોઝ લઈ લીધા હતા છતા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે તેનુ મૃત્યું થયું હતું.

27 જુલાઈએ મૃત્યુ

મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 10 વધુ દર્દીઓ સામે આવ્યા છે. મૃતક મહિલાને 21 જૂલાઈએ કોરોના થયો હતો અને મૃતક મહિલાએ કોવિશિલ્ડના બંન્ને ડોઝ લઈ લીધા હતા. 24 જુલાઈએ મહિલાને ICUમાં દાખલ કરવામાં આવી હતી અને 27 જૂલાઈએ તેમનુ મૃત્યું થઈ ગયું.

આ પણ વાંચો: રાજૌરીમાં ગ્રેનેડ હુમલામાં બીજેપી નેતાના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા અને એકનું મૃત્યું

અન્ય બિમારીઓથી ગ્રસિત

મહિલા પહેલેથી જ લંગ્સ બિમારીઓનો સામનો કરી રહી હતી. મૃતક મહિલાનું સેમ્પલ જીનોમ સિક્વસિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. કાલે મોડી રાતે તેનો રીપોર્ટ આવ્યો હતો અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટની પુષ્ટી થઈ હતી. મહિલાએ કોઈ પ્રવાસ નહોતો કર્યો. આ મહિલાના 6 ક્લોઝ કોન્ટેક્ટ પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. તેમના સેમ્પલ પણ જીનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 2 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ જોવા મળ્યો હતો અને અન્યના રીપોર્ટ આવવાના બાકી છે.

આ પણ વાંચો: 10 વર્ષીય અનિશાએ PM મોદીને મળવા માટે લખ્યો પત્ર, જાણો પછી શું થયું?

અન્ય બે મહિલાઓ પણ સંક્રમિત

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓ તે બે મહિલાઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી છે જે કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટ પોઝિટિવ આવી હતી. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર નિતિન કાપ્સેએ કહ્યું કે, કોરોના વાયરના ડેલ્ટા પ્લસના બે કેસ સામે આવ્યા છે જોકે તે બંન્ને મહિલાઓ સ્વસ્થ્ય થઈ ગઈ છે. તેમણે કહ્યું કે 19 અને 45 વર્ષીય આ બંન્ને મહિલાઓના જીનોમ અનુક્રમણ સંબધી રીપોર્ટ બુધવારે મળી હતી જેમાં તેમા નમૂનામાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટની પુષ્ટી થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.