- કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનું ભાજપને ભડકાવતું નિવેદન
- કોંગ્રેસ સત્તા પર પાછી આવશે તો 370 પાછી લાદશે
- પાકિસ્તાની પત્રકારના સવાલ પર દિગ્વિજયસિંહનું નિવેદન
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે (Digvijay Singh) ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો છે. તેણે એક પાકિસ્તાની પત્રકારના સવાલ પર જણાવ્યું હતું કે જો કોંગ્રેસ (Congress) સત્તામાં પાછી આવશે તો તે કશ્મીરમાં કલમ 370ની (article 370) પુનઃબહાલી પર વિચાર કરશે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા એપ ક્લબહાઉસના કથિત વીડિયો લીકમાં સામે આવ્યું છે.
-
In a Club House chat, Rahul Gandhi’s top aide Digvijaya Singh tells a Pakistani journalist that if Congress comes to power they will reconsider the decision of abrogating Article 370…
— Amit Malviya (@amitmalviya) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Really? यही तो पाकिस्तान चाहता है… pic.twitter.com/x08yDH8JqF
">In a Club House chat, Rahul Gandhi’s top aide Digvijaya Singh tells a Pakistani journalist that if Congress comes to power they will reconsider the decision of abrogating Article 370…
— Amit Malviya (@amitmalviya) June 12, 2021
Really? यही तो पाकिस्तान चाहता है… pic.twitter.com/x08yDH8JqFIn a Club House chat, Rahul Gandhi’s top aide Digvijaya Singh tells a Pakistani journalist that if Congress comes to power they will reconsider the decision of abrogating Article 370…
— Amit Malviya (@amitmalviya) June 12, 2021
Really? यही तो पाकिस्तान चाहता है… pic.twitter.com/x08yDH8JqF
ભાજપ નેતાઓએ ઝાટકણી કાઢી
દિગ્વિજય સિંહના ક્લબહાઉસનો વીડિયો લીક થયા પછી (BJP's IT cell chief Amit Malviya) ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયાએ ટ્વિટ કર્યું છે કે રાહુલ ગાંધીના (Rahul Gandhi) ટોચના સહાયક દિગ્વિજયસિંહે (Digvijay Singh) પાકિસ્તાની પત્રકારના એક સવાલ પર કહ્યું હતું જો કોંગ્રેસ (Congress) સત્તામાં આવશે તો તેઓ કલમ 370ની (article 370) પુનઃબહાલી અંગે વિચાર કરશે. આ નિર્ણય પર પુનર્વિચાર થાય એ જ તો પાકિસ્તાન ઇચ્છે છે.
આ પણ વાંચોઃ જ્યાં સુધી કલમ 370 પુન: સ્થાપિત નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડું: ઉમર અબ્દુલ્લા
ભાજપ નેતા ગિરિરાજસિંહે પણ દિગ્વિજયસિંહને નિશાને લેતાં કહ્યું કે કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજયસિંહે રાહુલ ગાંધીનો (Rahul Gandhi) સંદેશ પાકિસ્તાનને પહોંચાડ્યો કે કશ્મીરને કબ્જે કરવામાં કોંગ્રેસ (Congress) પાકિસ્તાનને મદદ કરશે.
આ પણ વાંચોઃ કાશ્મીરના ઇતિહાસ અને 370 કલમ વિશે સંપૂર્ણ માહિતી