ETV Bharat / bharat

WHOએ સીરમ-નોવાવેક્સની 'Covovax' વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં કરી સામેલ, પૂનાવાલાએ વ્યક્ત કરી ખુશી - DCGI કોવોવેક્સ પર

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)એ સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બનેલી કોવોવેક્સ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ યાદીમાં (Covovax vaccine added in emergency use) સામેલ કરી લીધી છે. SIIના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદાર પૂનાવાલાએ W.H.O.ના નિર્ણયને કોવિડ-19 સામેની લડાઈમાં 'વધુ એક સીમાચિહ્નરૂપ' (SII CEO Adar Poonawala expressed happiness) ગણાવ્યું હતું.

WHOએ સીરમ-નોવાવેક્સની 'Covovax' વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં કરી સામેલ, પૂનાવાલાએ વ્યક્ત કરી ખુશી

author img

By

Published : Dec 18, 2021, 8:41 AM IST

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)એ અમેરિકી દવા કંપની નોવાવેક્સથી (American drug company Novavex) લાઈસન્સ અંતર્ગત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની રસી 'કોવોવેક્સ'ને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં (Covovax vaccine added in emergency use) શુક્રવારે સામેલ કરી છે. આ રીતે વૈશ્વિક આરોગ્ય એકમ દ્વારા માન્યતા પ્રાપ્ત વેક્સિનની સંખ્યામાં વધારો (The total corona vaccine in the world) થયો છે. SIIના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદાર પૂનાવાલાએ W.H.O.ના નિર્ણયને કોવિડ-19 સામેની લડાઈમાં 'વધુ એક સીમાચિહ્નરૂપ' (SII CEO Adar Poonawala expressed happiness) ગણાવ્યું હતું.

આ પણ વાંચો- launch COVID-19 vaccine for children : આગામી 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી કરાશે લોન્ચઃ અદાર પૂનાવાલા

કોરોનાની વેક્સિનમાં થયો વધારો

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)એ શુક્રવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, W.H.O.એ ઈમરજન્સી ઉપયોગ યાદીમાં કોવોવેક્સને (Covovax vaccine added in emergency use) સામેલ કરી છે. આનાથી કોવિડ-19 સામે W.H.O.ની માન્ય વેક્સિનની સંખ્યા (The total corona vaccine in the world) વધી છે. આ વેક્સિનનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નોવાવેક્સથી લાઈસન્સ અંતર્ગત કરવામાં આવે છે.

DCGI કરી રહી છે સમીક્ષા

W.H.O.ના મતે, કોવોવેક્સનું મૂલ્યાંકન તેની ઈમરજન્સી ઉપયોગ યાદી પ્રક્રિયા (Covovax vaccine added in emergency use) અંતર્ગત ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા, જોખમ વ્યવસ્થાપન યોજના અને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India- DCGI) દ્વારા વેક્સિન નિર્માણ સ્થળ પર કરવામાં આવેલા નિરિક્ષણ સંબંધી ડેટાની સમીક્ષાના આધારે કરવામાં આવ્યું છે.

W.H.O. નોવાવેક્સની અરજીની સમીક્ષા કરી રહ્યું છે

એક સંયુક્ત નિવેદનમાં અમેરિકન ફાર્માસ્યૂટિકલ કંપની નોવાવેક્સ અને SIIએ ઉલ્લેખ કર્યો છે કે, SARS-CoV-2 દ્વારા થતા કોરોના વાયરસ રોગને રોકવા માટે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓના વક્સિનેશન માટે વેક્સિનને મંજૂરી (Covovax vaccine added in emergency use) મળી છે. નોવાવેક્સ દ્વારા બ્રાન્ડ નામ 'નુવાક્સોવિડ' હેઠળ વેક્સિનના માર્કેટિંગ માટે ઈમરજન્સી ઉપયોગની યાદીમાં નોવાવેક્સની અરજીની પણ W.H.O દ્વારા સમીક્ષા (W.H.O reviews Novavex's application) કરવામાં આવી રહી છે. નોવાવેક્સના પ્રમુખ અને CEO સ્ટેનલી સી. એર્કે જણાવ્યું હતું કે, વિશ્વભરના લાખો લોકો માટે પ્રોટિન આધારિત એન્ટિ-COVID-19 વેક્સિનની વૈશ્વિક એક્સેસ સુનિશ્ચિત કરવા W.H.O. દ્વારા આજનો નિર્ણય મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો- Vaccination Against Covid : દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા, માંડવીયાએ આપી માહિતી

પુનાવાલાએ કહ્યું, તમામ લોકોનો આભાર

પૂનાવાલાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કોવિડ-19 સામેની અમારી લડાઈમાં આ વધુ એક માઈલસ્ટોન છે. કોવોવેક્સને હવે W.H.O. દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી (Covovax vaccine added in emergency use) આપવામાં આવી છે. આ વેક્સિને ઉત્તમ સલામતી અને અસરકારકતા દર્શાવી છે. મહાન સહયોગ માટે આપ સૌનો આભાર.

SIIએ 6 મહિનામાં કોવોવેક્સ લોન્ચ કરવાની યોજના બનાવી

SII પહેલાથી જ ફાર્માસ્યૂટિકલ કંપની AstraZeneca સાથે મળીને 'Covishield' વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પૂનાવાલાએ કહ્યું હતું કે, SIIએ આગામી છ મહિનામાં કોવોવેક્સ લોન્ચ કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું હતું કે, 'કોવોવેક્સ' ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સુરક્ષા પ્રદાન કરશે. કારણ કે, પરીક્ષણોએ સારો ડેટા દર્શાવ્યો છે. કોવોવેક્સ હજી પણ ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGI તરફથી ઈમરજન્સીના ઉપયોગની (DCGI on Covovax) મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.